________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
સ્વીકારેલ જીવનત્રતાનું તત્ત્વ અને વ્યવહાર બેઉની ભૂમિકા ઉપર રહીને મૌલિક મ`દન કરાવેલું છે. ગુજરાતમાં ન`દના ઉત્તર જીવનથી શરૂ થયેલી રચનાત્મક ધ`વિચારની પ્રવૃત્તિને સર્વાંગસંપૂર્ણ વિકાસ આપણને ગાંધીજીનાં આવાં લખાણેામાં વિસ્તાર પામતા જણાય છે. પુસ્તક ગુજરાતમાં ઉત્ક્રાંત થયેલ ઉદાર અને સર્વાંગ્રાહી, જગદ્દાપી ધર્મભાવનાને તિહાસ પણ આપે છે. આપણા ચિંતનસાહિત્યમાં આ કૃતિ અધૂરી હોવા છતાં પણ અગત્યના ઉમેરારૂપ છે.
>
<
"
'
<
:
પ્રા. વિજયરાય વૈદ્યરચિત ઋગ્વેદકાલનાં જીવન અને સ ંસ્કૃતિ ' નામના ઇતિહાસ -પુસ્તકમાં પ્રાચીન તિહાસનાં તૈયાર અન્વેષણાને આધારે વૈદિક સમયનું દર્શન કરાવતા કથાત્મક. વૃત્તાંત છે. લેખકની ઘણી માન્યતાએ અને વિધાને ઇતિહાસપૂત હાવા વિશે શંકા છે. લેખકમાં સ્વસ્થતાવાળી શેાધનત્તિ કરતાં મહત્ત્વાકાંક્ષી પ્રયોગા કરવાનું વલણ વધુ જણાય છે. પુસ્તકનાં ધર્મભાવના ', સમાજરચના ', રાજભાવના ’, ‘ શાસનપદ્ધતિ' અને ‘ યુદ્ધવિદ્યા ' એટલાં પ્રકરણા રા. વૈદ્યની ચિત્રાત્મક શૈલી અને કુતૂહલવ`ક હકીકતા વડે સભર બન્યાં છે. આ એક ઇતિહાસપ્રયાગ ' જ હોવાથી એમાં નિરૂપણુની નવીનતા, શૈલી અને ભાષાનું વૈચિત્ર્ય અને ઈતિહાસકથાના રસ ખાસ ધ્યાન ખેંચે છે. આપણા ધ્યાન શેાધક રા. ભોગીલાલ સાંડેસરાનાં આ દાયકે ત્રણ ઇતિહાસ-પુસ્તકા પ્રાપ્ત થયાં છેઃ • ઇતિહાસની કેડી ', વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખેા ' તથા જ્યેષ્ઠીમલ જ્ઞાતિ અને મલ્લપુરાણુ’. પહેલામાં ઇતિહાસ-પુરાતત્ત્વના અભ્યાસની કેડીએ વિચરતાં પ્રાચીન ભારતનાં સમાજ, સંસ્કૃતિ ને વિદ્યાકલા ઉપર પ્રકાશ પાથરે એવું જે કાંઇ લેખકને મળ્યું. તે છૂટા ચૌદ લેખા દ્વારા રજૂ થયેલું છે. સાંસ્કૃતિક ઇતિહાસ લેખકતે અભિપ્રેત હેાવાથી ‘આપણું લેાકવાર્તાવિષયક સાહિત્ય ', · આયુવેદની સમાલાચના ', દેવદેિશનાં ભેગાસનાનાં શિલ્પ ', · પ્રાચીન ભારતની વિમાનવિદ્યા' તે કામદેવની મૂછ ' જેવા વિવિધ પ્રકારના વિષયા તેમાં સમાવેશ પામ્યા છે. · પ્રશ્ન'ધ ચિંતામણિ' અને ‘ ગુજરાતનાં સંસ્કૃત નાટક ' જેવા લેખા રા. સાંડેસરાની શાસ્ત્રીય દૃષ્ટિ, સ્વસ્થ લખાવટ અને તાલનશક્તિનાં દર્શન કરાવે છે. રા. સાંડેસરાની ખીજી અને ત્રીજી કૃતિ નાનકડી પુસ્તિકા છે. એકમાં વસ્તુપાલ અને તેના વિદ્યામ`ડળની સાહિત્યરસિકતા • તથા પાટણનેા જૈન ઇતિહાસ, કેટલાક ઐતિહાસિક શિલાલેખા, નૈષધકાવ્યના પ્રસાર અને
:
.
k
'