________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
શિક્ષણ અને કલાવિષયક છે. કલાનુ રહસ્ય, તેનુ' મહત્ત્વ, શિક્ષણમાં અને જીવનમાં તેનું સ્થાન, વગેરે ખાખતા વિશે તેમણે સરલતાથી સાફ શબ્દોમાં પેાતાની વિચારણા વ્યક્ત કરી છે. એમાંના ઘણા મુદ્દાએ મનનીય છે. રવિભાઈનું ગદ્ય આદશ કલાશિક્ષકનુ હાવાથી તેમાં કલાકારની કુમાશ અને શિક્ષકની પ્રેરકતાનેા સરસ સમન્વય થયેલા છે. · સ્ફુલિંગ ’ના કર્તા શ્રી. શાન્તિલાલ ઠાકર ફિલ્મ્સફીના અભ્યાસી, શ્રી અરવિંદના પૂજક અને છટાદાર વ્યાખ્યાતા છે. તેમના નિબંધામાં એ ત્રણે લક્ષા સારા પ્રમાણમાં વરતાય છે. ધર્મ, ભક્તિ અને તત્ત્વજ્ઞાનવિષયક ચિંતન, સુશ્લિષ્ટ નિબંધાત્મક આલેખન અને સંસ્કૃતમય છતાં વ્યાખ્યાતાની છટાવાળું ગદ્ય શ્રી. શાન્તિલાલનાં બને પુસ્તકાને શેાભાવે છે.
"
એક જ વ્યાખ્યાતાનાં ભાષણાનાં પુસ્તકા લેખે આ દાયકાનાં ખે પુસ્તકા ખાસ ધ્યાન ખેંચે છે. ૧. સરદાર વલ્લભભાઈનાં ભાષા ' તથા ૨. ‘ શિક્ષણ અને સંસ્કૃતિ ( રવિશંકર મહારાજ ). તે વક્તાએ લાકનેતા દેશભક્ત અને ત્યાગી છે. અગાધ વિદ્વત્તાએ કે ઊંડા શાસ્ત્રજ્ઞાને નહિ, પણ લેાકાની યાતનાએ તે દુઃખેા જાણીને લેાકેાના અંતરમાં સ્થાન પામવાની તેમની અદ્દભુત શક્તિને લીધે, અન્યાયેા અને જુમેા સામે ઝઝૂમવાની એમની અપાર હિંમતને લીધે તથા એમના વિપુલ અનુભવબળને લીધે બન્નેનાં વ્યાખ્યાતામાં તેજના તણખા વેરતી સીધી સાદી હૃદય સોંસરી ઊતરી જાય તેવી વિચારશ્રેણી રહેલી છે. આમવર્ગના જ એક માણસ તરીકે ઊભા રહી તેમની જ ભાષા ખેાલતા, તેમની જ ધરગથ્થુ છતાં સમ` ખેાલીમાં ગહન રાજકીય અને સામાજિક પ્રશ્નો સરલતાથી ઊકેલી બતાવતા, તેમને યેાગ્ય માર્ગોંદન કરાવતા અને અમુક આવશ્યક કર્તવ્ય માટે તેમને ઉત્તેજતા આ વ્યાખ્યાતાએ તેમના મૃદુલેાખડી વ્યક્તિત્વથી, વક્તવ્ય રજૂ કરવાની તેમની સરલ છતાં વિશિષ્ટ પદ્ધતિથી અને જનતા તરફ ઊભરાતા અપાર પ્રેમથી સૌનેા તત્કાળ આદર મેળવી લે છે. સૌમ્ય અને પ્રેમાળ લેાકશિક્ષક તરીકે રવિશ કર મહારાજનું તે ગુલામી, અન્યાય, જૂઠ અને સીતમ સામે સૂતા લાકને જગાડી તૈયાર કરનાર સેનાપતિ તરીકે સરદારનું વ્યક્તિત્વ તેમનાં ભાષણાને પાને પાને નીતરે છે. એમાંય સરદારની ઠંડી તાકાત, તેમના તીખા કટાક્ષ, તેમનુ વેધક હાસ્ય, તેમના સ`મિત ઉત્સાહ ને બલિષ્ટ આવેશ તે ગુજરાતી ભાષાનુ ખરેખરું જોમ પ્રગટ કરે છે.
વ્યાખ્યાતાના અન્ય ગ્રંથા— વાર્ષિક વ્યાખ્યાને ' ( ગુજ. વિદ્યાસભા ), ‘ સાહિત્ય પરિષદ પ્રમુખાનાં ભાષણા, ( ભારતીય વિદ્યાભવન,
४७