________________
૫૮ .
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૨૦ તેમણે પ્રગતિ કરેલી છે. કવિ તરીકે હૃદયની સંવેદનાઓને મધુર વાણીમાં વ્યક્ત કરવાની કુશળતા તેમણે સિદ્ધ કરી બતાવી છે. કલ્પનાતરંગે, ભાષાની કુમાશ, અને ગેય ઢાળ તરફ તેમનું વલણ વધુ છે. તેમનાં વિવેચને મનહર ભાષામાં, શિલીને રંગીન બનાવવાની સતત કાળજી રાખીને લખાયેલા કર્તા કે કૃતિ પરના અભ્યાસ–લેખે છે.
કૃતિઓ કુતિનું નામ પ્રકાર પ્રકાશન પ્રકાશક મૌલિક છે "
સંપાદન ૧. ચયનિકા કાવ્યસંગ્રહ ૧૯૪૨ કવિતા કાર્યાલય, મુંબઈ સંપાદન ૨. ધરિત્રી , ૧૯૪૩ સી. શાંતિલાલ એન્ડ કુ. મૌલિક
મુંબઈ ૩. મધુપર્ક વિવેચનસંગ્રહ ૧૯૪૭ ૪. જીવતરની નવલકથા ૧૯૪૮
»
સાલ
અભ્યાસ-સામગ્રી ધરિત્રી – 'મિ માર્ચ ૧૯૩૪. ' મણુપ–સંસ્કૃતિ’ વર્ષ-૨, , ; એપ્રિલ, ૧૯૪૮,