SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫, ૧૦ પ્રિય અભ્યાસવિષયે બંગાળી કાવ્યસાહિત્ય, ભારતીય તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને માનસશાસ્ત્ર છે. આ સર્વનાં મનન, પરિશીલનના પરિણામે તેમને સર્જનને ઉદ્દેશ સતત ઊંચે રહ્યો છે. તેમને પ્રથમ કાવ્યસંગ્રહ “ કાલિંદી 'પિતે છપાવીને બહાર પાડેલ. તે સંગ્રહ ઈ. સ. ૧૯૪૨ના સર્વોત્તમ કાવ્યસંગ્રહ તરીકે માન્ય વિવેચકે તરફથી સ્વીકાર પામ્યો હતો. તેમનાં કાવ્યનું મુખ્ય આકર્ષણ ગેયતા, પ્રસાદ અને હૃદયસ્પર્શતામાં છે. રવીન્દ્રનાથને રહસ્યવાદ તેમનાં કાવ્યોમાં પ્રતીત થતો જણાય છે. વણેનું સામંજસ્ય અને સરળ ભાવની લહરીઓ તેમનાં કાલિંદી” જેવાં કાવ્યોમાં અનેખું લાવણ્ય પીરસે છે, અને ઘણી વાર તે વાચક કાવ્યમાંની અર્થચમત્કૃતિ કરતાં શબ્દસૌષ્ઠવની મહારિતાથી જ મુગ્ધ બની જાય છે. વૃદ્ધ કવિ હરગોવિંદ પ્રેમશંકરના કાવ્યસંગ્રહોના સંપાદનમાં તેમને કવિ પ્રત્યે આદરભાવ, તેમને ન્યાય અપાવવાની ધગશ અને કુશળ કાવ્યભોક્તા તેમજ વિવરણકારની તેમની શક્તિ સમજાય છે. મૌલિક કતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપા સાલ સાલ દન કે અનુવાદ ૧. કાલિંદી કવિતા ૧૯૩૬ થી ૧૯૪૨ પતે ૨. મી. અરવિંદ ચિંતના- ૧૯૪૨ ૧૯૪૨ શ્રી. અરવિંદ અનુવાદ યોગદર્શન ત્મક લેખ કાર્યાલય, આણંદ ૩. ભદ્રા નવલિકાઓ ૯૪૦ થી ૧૯૪૫ આર. આર. શેઠની ૧૯૪૫ કુ. મુંબઈ ૪. નવું જીવતા , , , ભારતી સાહિત્ય સંઘ લિ. અમદાવાદ ૫. સ્વાતંત્ર્ય- કવિતા ૧૯૪૭ ૧૯૪૭ સંસાર સાહિત્ય પ્રભાત મંદિર, વઢવાણ ૬. રૂબાઈયાત ને ,, ૧૯૪૬ પોતે સંપાદન બીજાં કાવ્યો
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy