________________
થ અને શપકાર રુ. ૧૦ તેઓ શિક્ષક હતા. ત્યાં સુધી લેખનકાર્યમાં ઝુકાવવાની વૃત્તિ તેમને થયેલી નહિ. પણ ઈ. સ. ૧૯૨૮ માં શ્રી. દક્ષિણામૂર્તિ સંસ્થાને અંગે પ્રકાશન અંગેનું કાર્ય સંભાળવાની જે જવાબદારી આવી પડી તેને અંગે જીવનનિર્વાહમાં સહાયક થઈ શકે તેવા ઉદ્દેશથી અને તે દ્વારા મરાઠી ભાષાનાં ઉત્તમ ગણાય તે પુસ્તક પરિચય ગુજરાતને થાય એ હેતુથી સમાજને તંદુરસ્ત રાખે તેવાં પુસ્તકોને અનુવાદ કરવાનું કાર્ય તેમણે ઉપાડયું.મૂળ પુસ્તકના ભાવ, વક્તવ્ય કે નિરૂપણશૈલીને જરા પણ કલુષિત કર્યા વિના તેમને સરળ ને પ્રવાહી ગુજરાતીમાં શિષ્ટ અનુવાદ કરવામાં તેમણે સફળતા મેળવી. - સારા શહેરી તરીકે પ્રામાણિક જીવનનિર્વાહ કરવાને તેમજ ઉચ્ચ ચારિત્રયથી સમાજને ઉપકારક પ્રવૃત્તિ ચલાવવાને તેમને જીવનહેતુ છે. તેમના પ્રિય લેખક મરાઠી નવલકથાકાર શ્રી. ખાંડેકર છે. ટિળકનું ગીતારહસ્ય' અને કાકાસાહેબનાં પુસ્તકે તેમના પ્રિય ગ્રંથ છે. બાલ-કિશોર સાહિત્ય પણ તેમને પ્રિય છે. ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રને અભ્યાસ કરે તેમને ખૂબ ગમે છે.
મરાઠી લેખક શ્રી. વિ. સ. ખાંડેકરે તેમનાં તમામ પુસ્તકોના ગુજરાતી અનુવાદ કરવાની કુલમુખત્યારી તેમને સોંપી છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપાદન સાલ સાલ
કે અનુવાદ ૧ પશ્ચિમના દેશની
. બી. દક્ષિણામૂર્તિ કેળવણું પ્રબંધ ૧૯૩૮ ૧૯૩૮ પ્રકાશન મંદિર મરાઠીમાંથી અનુખંડ ૧-૨
ભાવનગર
વાદ ' ૨ કૌજોવધ નવલકથા ૧૯૪૪ ૧૯૪૪ આર. આર. શેઠની
કંપની, મુંબઈ ૩ ઉલ્કા
૧૯૪૫ ૧૯૪૫ ૪ સુલભા
૧૯૪૭ ૧૯૪૭ દાઝેલાં હૈયાં
૧૯૪૭ ૧૯૪૭ સૂનાં મંદિર
૧૯૪૭ ૧૯૪૭