________________
થકા-પિતાવહ રૂપે પ્રસિદ્ધ થયું હતું. અંગ્રેજી સાહસકથા “Tarzan Twin નું ભાષાંતર
બીજીવન' માસિકમાં તેમણે હપ્તે હપતે પ્રસિદ્ધ કર્યું હતું. આ ઉપરાંત “કુમાર'માં તેઓ અવારનવાર કિશોરકથાઓ, ચરિત્ર-લેખો અને પ્રકીર્ણ વિષયોના માહિતી દર્શક નિબંધે આપતા હતા. ઉપર્યુક્ત અનુવાદ તેમજ લેખે હજુ પુસ્તકાકારે પ્રસિદ્ધ થવા બાકી છે.
કેસની પ્રત્યેક હાકલને માન આપીને વેણીભાઈએ એક વાર કારાવાસ સેવ્યો હતો. તેને લીધે ક્ષીણ થઈ ગયેલ દેહને સેવાકાર્યમાં છેવટ લગી ઘસી નાખીને આ આદર્શ લોકસેવકે ૧૯૪૪ના ડિસેંબરની ૨૩ મી તારીખે આત્મવિલેપન સાધ્યું હતું.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર પ્રકાશન-વ્હાલ પ્રકાશક મૂળ કૃતિ ૧-૪ તવારીખની તેજ- પત્રે ૧૯૩૫-૩૭ સારાષ્ટ્ર કાર્યા- શ્રી જવાહરલાલ છાયા ભા. ૩-૪-૫-૬
લય, રાણપુર નેહરુ કૃત (આના પહેલા બે ભાગ શ્રી ગુણવંતરાય આચાર્યો “Glimpses of the અનુવાદિત કર્યા છે. તેથી આખી માળા સળંગ ગ્રંથાકારે World Histroy પ્રસિદ્ધ થતાં બંનેનાં નામ અનુવાદક તરીકે મૂકેલાં છે.)
અનુવાદ ૫ આપવીતી આત્મકથા ૧૯૪૦ નવજીવન પ્રકાશન ધર્માનંદ
મંદિર, અમદાવાદ કોસંબીની
મરાઠી આત્મકથાને
અgવાદ અભ્યાસ-સામગ્રી ૧૯૪૫ ના જાન્યુઆરિ માસના “કુમાર”માં શ્રી બચુભાઈ રાવતે લીધેલી અવસાન-નોંધ,
*