________________
થ્રશ અને થથકાર ૩૦-૧૦
:
'
સ્થાપીને તેના તરફથી · સૌરાષ્ટ્ર દ` ' નામનું માસિક પત્ર પ્રગટ કર્યું. હતું.હરગેાવિંદદાસ કાંટાવાળાસચાલિત વિજ્ઞાનવિલાસ ’ની સ્થાપનામાં પણ તેમના મુખ્ય હિસ્સા હતા. દંતકથાઓ ને પુરાણુવાર્તાઓ ઉપરાંત ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજસુધારા, ઇતિહાસ, ભૂંગાળ, ખગાળશાસ્ત્ર, જ્યાતિષ, કાવ્યશાસ્ત્ર, ભાષા અને વ્યાકરણુ એમ વિવિધ વિષયો પર લેખા લખીને એ બે પત્રો ચલાવવામાં તેમણે સક્રિય ફાળા આપ્યા હતા. ‘બુદ્ધિપ્રકાશ ‘ તત્ત્વપ્રકાશ,’ ‘ કાઠિયાવાડ સમાચાર,' અમદાવાદ સમાચાર,’ ‘ ચાબૂક વગેરે ખીજાં સામયિકામાં પણ તેઓ અવારનવાર લખતા. ઇતિહાસ અને પુરાતત્ત્વ તેમના અભ્યાસના ખાસ વિષયા હતા. નાગર જ્ઞાતિ, સૌરાષ્ટ્ર પ્રાન્ત તેમજ હિન્દુસ્તાનના ઇતિહાસ લખવા માટેની સાધન-સામગ્રી તેમણે ફરીફરીને એકઠી કરી હતી તે તે વિશે છૂટક લેખા પણુ લખ્યા હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસ ' લખવામાં ભગવાનલાલ છત્રપતિને મણિશંકરે પુષ્કળ સામગ્રી પૂરી પાડીને મદદ કરી હતી. તેમણે સ્વદેશપ્રીતિ અને સ્વદેશીવ્રત વિશે કાવ્યેા લખ્યાં હતાં. ઉપરાંત, ધમ અને સમાજસુધારાની સાદી પણ યથા અને ઊ'ડી સમજ આપે તેવાં લખાણાના ધમમાળા' નામના એક ગદ્યપદ્યાત્મક સ'ગ્રહ તેમણે તૈયાર કર્યાં હતા. સુધારાના ઉપદેશના હેતુથી રચાયેલી એમની કવિતામાં સર્જકતા નહિ જેવી છે; પણ પદ્યરચનાના નિયમેનું તે યથા પાલન કરે છે. સ'ગીતશાસ્ત્રને તેમને સારે। અભ્યાસ હતા. એટલે એમનાં બધાં જ ગીતા તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય એવાં છે. ૧૮૭૦ માં ‘ વિજ્ઞાનવિલાસ 'માં પ્રગટ થયેલ · માનવી ભાષા નામના લાંબા નિબંધે મણિશંકરને ‘પ્રમાણભૂત ભાષાવિદ્ ' તરીકે ખ્યાતિ અપાવી હતી. તેમણે કરેલા ‘ કાઠિયાવાડી શબ્દોના સંગ્રહ ' સારડી તળપદી ખેાલીના અભ્યાસમાં આજે પણ ઉપયાગી ઠરે તેમ છે.
'
to
આમ, સાહિત્ય અને શિક્ષણુપ્રસારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્રની સંસ્કાર–સેવા · બજાવીને મણિશંકર ૧૮૮૪ના નવેબરની ૧૦ મી તારીખે અવસાન પામ્યા હતા.
કૃતિનું નામ
૧. સૂતક નિચ
૨. ધ
માળા
કૃતિઓ
પ્રકાર કે વિષય
નિષ ધ
ગદ્યપદ્યાત્મક
લેખાના સગ્રહ
'
પ્રકાશન સાથ ?
૧૯૭૧
,
"
પ્રકાશક પેાતે
વિજયશંકર મણિરા કર મજમુદાર