SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ થથકાર-ચરિતાવહ ભંડારાના ગ્રંથોની યાદી સૌથી પ્રથમ તેમણે તૈયાર કરી હતી. અને સંસ્કૃત ગ્રંથેનાં ભાષાંતર-સંપાદન કરીને એ ક્ષેત્રમાં પણ તેમણે નધિપાત્ર ફાળે આડે હતો. નિવૃત્તિકાળ દરમ્યાન લેખન ઉપરાંત નડિયાદમાં ઓનરરી મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપાલિટીની શાળા-સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે તેમણે જાહેર સેવાકાર્ય પણ કર્યું હતું. ટૂંકું આયુષ, લાંબી. ગંભીર માંદગી અને વિપરીત સંજોગે વચ્ચે જીવનયુદ્ધ ખેલતાં ખેલતાં આટલી સમૃદ્ધ દેશસેવા કરી જનાર આ સરસ્વતીભક્તનું ગુજરાત સદાય ઋણી રહેશે. કૃતિઓ ગુજરાતી પતે (૧) મૌલિક કતિનું નામ પ્રકાર પ્રકાશનસાલ પ્રકારતક ૧. શિક્ષાશતક કવિતા ૧૮૭૬ ૨. પૂર્વદર્શન ઇતિહાસ ૧૮૮૨ ૩. કાન્તા નાટક ૧૮૮૨ ૪. નારી-પ્રતિષ્ઠા નિબંધ ૧૮૮૫ ૫. પ્રેમજીવન કવિતા ૧૮૮૭ ૬, પ્રાણુવિનિમય મહાનિબંધ ૧૮૮૮ ૭. સિદ્ધાંતસાર ૧૮૮૯ ૮. ગુજરાતના બ્રાહ્મણે નિબંધ ૧૮૯૩ ૯. બાળવિલાસ નિબંધો ૧૦. પરમાર્ગદર્શન બા. વિ.માંથી તારવેલા ધર્મવિષયક પાઠ ૧૧. આત્મનિમજજન બધાં કાવ્યોને સંપૂર્ણ સંગ્રહ ૧૮૫ ૨. નૃસિંહાવતાર નાટક રચાયું ૧૮૯૭ અપ્રગટ ૧૩. સુદર્શન ગદ્યાવલી નિબંધ ૧૯૦૯ હિંમતલાલ છો. પંડયા, પ્રાણશંકર ગે. જોશી (૨) ભાષાંતર– રૂપાંતર - કુતિ , મૂળ ભાષા પ્રકાશન પ્રકાશક મૂળ કર્તા કે સાલ ૧. માલતીમાધવ સંસ્કૃત ૧૮૮૦ પોતે ભવભૂતિછે. ઉત્તરરામરચિત ' " ૧૮૮૨ - કૃત નાટક
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy