________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ॰ ૧૦
પરદેશી નલિકાઓના પાંચ ઉત્કૃષ્ટ સંગ્રહો આ દાયર્ક મળ્યા છે. ‘નિઃસંતાન'માં યુાપના જુદા જુદા લેખકાની ઉત્તમ વાર્તાઓના સચય છે, ‘પ્રથમ પત્ની’માં પલ’બંતુ કીમતી વાર્તાધન મળે છે. ‘વામા’ અને ‘ પ્રલાલન ' ફ્રાન્સ, રશિયા, જ'ની, ચીન, જાપાન, ડૈન્માર્ક, પેાલેન્ડ, હંગેરી, આસ્ટ્રિયા, સ્વીડન, ઇટલી આદિ દેશેાની ભાષાઓની વેધક વાર્તાઓના અનુવાદ સંગ્રહા છે. ટૉલ્સ્કાયની પાંચ ઉત્કૃષ્ટ ટૂંકી વાર્તાઓના અનુવાદ “કાની બહેન ? ” નામથી શ્રી. ચંદ્રશંકરે આપ્યા છે.
લલિતેતર વાડ્મય
પરભાષાઓની સર્જનાત્મક કૃતિઓ સિવાયનાં ઉત્તમ પુસ્તકાના આ દાયકે થયેલા અનુવાદોની યાદી નીચે આપવામાં આવે છે. ૧. શ્રી. ધનસ્યામદાસ બિરલાકૃત ‘બાપુ;
૨. પંડિત સુંદરલાલકૃત ‘હજરત મહંમદ અને ઇસ્લામ'; ૩. યુસુફ મહેરઅલીકૃત ‘આપણા નેતા. ભા. ૧-૨'; ૪. શ્રી દિલિપકુમાર રૉયરચિત તીથ સલિલ';
૫. શ્રી. વિનાબા ભાવેષ્કૃત ‘મધુકર’;
૬-૭, ટૉલ્સ્ટૉયકૃત ‘કળા એટલે શું ?' અને ‘ચૂપ નહિ રહેવાય’; ૮. સર રાધાકૃષ્ણનકૃત ‘ધર્માનું મિલન';
૯. કે. જદુનાથ સરકારષ્કૃત ‘મુધલ રાજ્યવહીવટ';
૧૦-૧૧. રવીન્દ્રનાથ ટાગ।રકૃત પૂર્વ અને પશ્ચિમ ' અને ‘ સાહિત્ય ’.
૧૨. શ્રી. સદાશિવશાસ્ત્રી ભીડેકૃત કેનેપનિષદ ’. ૧૩-૧૪–૧૫. ‘શ્રી, અરવિંદનું યાગદશન ', ‘ જગન્નાથને રથ', · ચાગ અને તેનાં લક્ષ્ય ', એ અરવિંદવિષયક પુસ્તકા.
"
"
૧૬-૧૭. શ્રીપદ્ દામેાદર સાતવળેકરકૃત વેદામૃત’ અને શ્રીમદ્ભગવદ્ગીતા ’.
૧૮. - પીરામીડની છાયામાં’-અનુ. ચદ્રશંકર શુકલ. ૧૯. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન '–પંડિત જવાહરલાલ. ૨૦. એચ. જી. વેસકૃત ‘ઇતિહાસની રૂપરેખા ’.
૨૧. ૫. જવાહરલાલ નહેરુકૃત ‘ઇન્દુને પત્રા’. ૨૨. સર રાધાકૃષ્ણન્સ'પાદિત ‘ગાંધીજીને જગવ'દના ’. ૨૩. ‘ઉપનિષદો ’ ભા. ૧-૨ ; સસ્તું સાહિત્યવધક કાર્યાલય.