________________
૩૩
પાંચ વર્ષનું સાહિત્ય · નવલિકા
‘વિચારવીચિ અને જીવનરસ' (સ્વાશ્રય લેખકમંડળ ) એ જુદાજુદા લેખકેાએ લખેલી ટૂંકી વાર્તાઓને સંગ્રહ છે અને જીવનની જુદીજુદી દિશાઓને સ્પર્શે છે.
સામાન્ય કેટિના બીજા વાર્તાસંગ્રહો અને છૂટક પ્રસિદ્ધ થયેલી વાર્તાએમાંથી નોંધ લેવા યેાગ્ય કેટલીક કૃતિઓને ગણાવી જઈએ. સૂરતની સ્ત્રીશક્તિ ગ્રંથમાળા’માં ‘સામાજિક વાતા’, ‘ગુણિયલ ગૃહિણી’, ‘સ્ત્રીસ્વાતંત્ર્ય’, બાળવિધવા’ અને ‘સંસારદર્શન' એ વાર્તાસંગ્રહોમાં નારીજીવનના કૂટ પ્રશ્નો વણાયા છે. ‘થેપડા અથવા એક પર બીજી' (નટવરલાલ તળાજિયા)માં ખીજી સ્ત્રી પરણવાના પ્રશ્ન કાંઈક રમૂજ સાથે સંવાદ દ્વારા છવામાં આવ્યા છે. શ્રી. નાગરદાસ પટેલ તરફથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ ‘ભૂતિયા બંગલા', ‘પ્રાયમસના ભાગ’, ‘ખોવાતા ખેલાડી’, ‘સહેજ ગફલત’ અને ‘ગુનેહગાર દુનિયા’ એ બધી અદ્ભુતતા અને ડિટેક્શનના ચમત્કારો વડે મનેારજન આપનારી વાર્તાઓ છે, અને માટે ભાગે અંગ્રેજી ઉપરથી લખાયેલી છે. રામકૃષ્ણ સેવાસમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલી એ વાર્તાએ ‘જીવલેણ ગાડું’ (શ્રી. રાજગેાપાલાચારી કૃત કથાના અનુવાદ) મદ્યનિષેધ માટે, અને ‘અણેજો’ (ચુનીલાલ વ. શાહ) હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે મેાધક તેમ જ પ્રેરક બને તેવી કૃતિ છે. ‘પની અને બીજી વાતા’ (ચંપકલાલ જોષી), ‘ઝાંખાં કિરણ’ (રિતલાલ શાહ), ‘વામકુક્ષી' (ભીમાશંકર શમાં), એ બધા કેવળ સામાન્ય કોટિના વાર્તાસંગ્રહા છે. ‘ગામગોષ્ઠી' (વિઠ્ઠલદાસ મગનલાલ કે।ઠારી અને રાવજીભાઈ નાથાભાઇ પટેલ) પ્રૌઢશિક્ષણાર્થે લખાયેલી સરલ વાર્તા છે. ગામડાંના અનેક પ્રશ્નોની ચર્ચા તેમાં સમાયેલી છે. ‘પ્રવાહી હવા' અને ‘આપઘાતના ભેદ’ (નાગરદાસ પટેલ) એ બેઉ મનારંજક ટૂંકી વાર્તાએના સંગ્રહેા છે, જેમાંની મેાટા ભાગની વાર્તા માટેની પ્રેરણા અંગ્રેજીમાંથી મેળવેલી છે. ‘ચંદ્રહાસ’ (ઇશ્વરલાલ ખાનસાહેબ), ‘અરુંધતી' (કૌમુદી દેસાઇ), ‘ભીષ્મ’ (વિક્રમરાય મજમુદાર) અને ‘સાવિત્રી’ (શાંતારામ મજમુદાર) બે પૌરાણિક પાત્રા તથા પ્રસંગેાની ચરિત્રરૂપ વાર્તા છે. ‘રઝિયા બેગમ’ (ઇશ્વરલાલ વીમાવાળા) એ ઐતિહાસિક લઘુ કથા વિદ્યાર્થીઓને રસ પડે એવી શૈલીથી લખવામાં આવી છે. અનુવાદિત નવલિકાએ
‘સાવકી મા’ (શરદબાબુ)માં ત્રણ કમ્પ્યુરસિક વાર્તાઓના સંગ્રહ કરવામાં આવ્યા છે. ઓની માંગલ્યમૂર્તિનું અને હિંદુ સંસારની નિષ્ઠુરતાનું વેધક દર્શન તેમાં જોવા મળે છે. ‘દુર્ગા’ એ નામથી શરદ ખાભુની ખીજી ત્રણ બૃહન્નવલિકાએને અનુવાદ થયેા છે જેમાં પણ સ્ત્રીહૃદયના અભિનવ ભાવે, આધા