________________
૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
શબ્દસૂચી વાપરનારને સૂચના
૧. ગુજરાતી ભાષાની વ્યવહારુ જોડણીમાં શબ્દને અંતે આવતી ‘જી' દી` છે, અને નિરનુનાસિક એકાક્ષરી શબ્દો સિવાયના તેવા અંત્ય ‘ૐ' હસ્વ છે. એટલે બહુ જ જરૂરી જણાયા છે. તે સિવાયના શબ્દો આપવામાં આવ્યા નથી.
૨. સ`સ્કૃત તત્સમ શબ્દોમાંના ‘લ’ ને ગુજરાતમાં ‘ળ’ ખેલાય છે. એ ઉચ્ચારણભેદ જ માત્ર હોઇ એવા શબ્દો તત્સમ ગણ્યા છે.
૩. સંસ્કૃત, અરબી, ક્ારસી, અંગ્રેજી, તુકી વગેરે ભાષાના તત્સમ શબ્દો સામે કૌંસમાં ટૂંકાક્ષરે તે તે ભાષાના આદ્યાક્ષર આપવામાં આવ્યા છે. તે તે ઉપરથી ઊતરી આવેલા શબ્દો સામે કાંઇ પણ સૂચવ્યું નથી. માત્ર થાડા જરૂરી અરબી ફારસી શબ્દો પાસે નજીકનું મૂળ ખતાવવા શુદ્ધ તત્સમ શબ્દો સૂચવ્યા છે.
૪. વિકલ્પાક્ષર બતાવવા નાના કૌંસમાં, અને સમાસના ઉત્તર અંગમાં આવતા જુદા શબ્દ બતાવવા અધી રેખા સાથે અક્ષર, કે તે શબ્દ આપવામાં આવ્યા છે; તેમ શબ્દાક્ષરામાં કાંઇક ઉમેરણુથી નવા શબ્દો તે જ અના કે અન્ય અના બનતા હોય તેવા ઉમેરવાના અક્ષરા ભીડાં ૪ થી બતાવવામાં આવ્યા છે.
૫.
નિયમાનું ચુસ્ત રીતે પાલન કરતાં બિનજરૂરી વિકા જતા કર્યાં છે.