________________
૧૯
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
લધુ અક્ષર આવે તે તે દીધ લખવાં, અને ગુરુ અક્ષર આવે તે તે હસ્ય લખવાં. ઉદા॰ ખુશાલ, નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત, દુકાળ, સુતાર, તડ્રંક, કિનારા, ભુલાવ, મિચાવ, ત ુકાવ.
અપવાદ ૧—વિશેષણ પરથી થતાં નામેા તેમજ નામ પરથી અનતાં ભાવવાચક નામેામાં મૂળ શબ્દની જેડણી કાયમ રાખવી. ઉદા॰ ગરીબ—ગરીબાઈ; ફીલકીલાત; ચીકણું-ચીકણાઈ, ચીકાશ; મીઠું—મીઠાશ, મીઠાણુ; જૂઠ્ઠું'~~ જૂઠાણું; પીળું—પીળાશ; શ્રીજી — ઝીણવટ.
નોંધ—વેધિ–વેધિત્વ, અભિમાની–અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હાઇ ફેરફાર કરવામાં આવે છે.
અપવાદ ર—કેટલાક શબ્દો ખાલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દી કરવાં. ઉદા॰ ગોટીલા, દાગીને, અરડૂસી, વડી વગેરે.
આ જાતના ભાર નથી આવતા એવા શબ્દો : ટહુકા,
ફડી, મહુડું.
66
નિયમમાં મેથી વધારે અક્ષરેથી ત્રણ અક્ષરા—શ્રુતિએ સમઝવાની છે; કેમકે ચાર અક્ષરવાળી માટે ૨૩મા નિયમ છે જ. અહીં ઉદાહરણમાં તડુકાવ” ચાર અક્ષરને અપાયા છે, એ નિયમમાં રહેલા વ્યાપક તત્ત્વને આભારી છે. આ નિયમથી જે કાંઈ સમઝાય છે, તે એ જ છે કે એ દીધ સ્વરા લાગલગાટ શ્રૃતિમાં આવી શકતા નથી. તે જ પ્રમાણે ઉદાહરણા ખરેખર અપાયાં છે. “ તડુકાવ” માં તેથી આપણે “ તડુકા—” અંગ પૂરતું લક્ષ્ય આપવાનું રહે છે.
નોંધ—જેમાં
અહી તઝુકાવ ” માં કાર સ્પષ્ટ હસ્વ નિણી ત થયા પછી નીચે ૨૪મા નિયંમની નોંધમાં “ તડૂકાવ(વું), તડૂકા(વું)” નાંધાયાં છે, તે પ્રમાદ જણાય છે.
આ નિયમમાં સ્વરભારનું તત્ત્વ એકંદરે નિયામક છે, જે શબ્દોને છેડે લઘુપ્રયત્ન આકાર છે, તે શબ્દોમાં અમુક રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર પડે છે. ખુશાલ, વિમાસ, દુકાળ, સુતાર, કિનારા, ભુલાવ, મિચાવ એ એનાં આબાદ ઉદાહરણા છે. ત્યારે ‘નીકળ’, · મૂલવ' માં સ્વરભાર કાં છે? ઉચ્ચાર જોતાં ઉપાંત્ય અકાર ઉપર છે, અને તેથી કરી આદિ શ્રુતિના Ù— અસ્વરિત બનતાં દધ ટકી શકતા નથી. અને તેથી જ નિકળ, મુલવ, ઉતર, નિપજ, ઉપજ જેવાં ક્રિયાપદેામાં જોડણીમાં પૂર્વે હસ્વ સ્વર સ્વીકારાયેલા. આજે તે એ દીધ` શ્રુતિ સાથે ન આવે, તેમ એ હસ્વ પણુ,
જ