________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણી
૧૭ દીર્ધ જ સામાન્ય રીતે હોય છે. કીતિ, પૂર્ણ, ચૂર્ણ, વીર્ય વગેરે. સંસ્કૃત સિવાયની ભાષાઓમાંથી આવેલા શબ્દમાં હસ્વ લખવાનું જ વલણ છે; જેમકે ડિગ્રી, ઉર્દૂ વગેરે.
* નોંધમાં જિ' વિશે જ છે. ત્રણમાંનું પહેલું ઉદાહરણ તત્સમ શુદ્ધ શબ્દ છે; બીજું-ત્રીજું ઉદાહરણ ૨૪મા નિયમ પ્રમાણે છે.
[ દ્વિશ્રુતિવાળા શબ્દોમાં અનત્ય ઈ-૬]. ૨૧. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય “જેમ કે, ઉદવું, ડિલ, દુ) તેવા બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ધ લખવા. ઉદા. ' ચૂક, શૂઈ, તૂત, ઝૂલે, ઝીણું, છો,
અપવાદ–સુધી, દુખ, જુઓ.
નોંધ–મુકાવું, ભુલાવું, મિચાવું, એવાં કર્મણિ રૂપમાં હસ્વ થાય છે. જુઓ નિયમ ૨૪ મે
વ્યુત્પત્તિને આધારે ઉપાંત્ય ઈ–ઉ માં હરવતા જ મળતી હોય તે સિવાયનાં સ્થાનોમાં પ્રાયઃ વ્યુત્પત્તિથી જ આ “ઈ–ઉ” દીર્ઘ મળે છે; એટલે આ નિયમ માત્ર વ્યુત્પત્તિને જ વશવત રખાય છે, તેથી માત્ર વ્યવહારદશાનો છે. આપણને સ્વરિત કે અસ્વરિત અનંય “ઈ–ઉ” ઉચ્ચારણની રીતે પ્રાયઃ હસ્વ મળે છે, એ અનુભવને જ માત્ર વિષય છે.
[શ્રુતિવાળા શબ્દોમાં ઇ-ઉ ] - ૨૨. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય (જેમ કે, ઉપર, ચુગલ, કુરતું, મુગટ, અંગુર) તેવા બેથી વધારે અક્ષરના શબ્દમાં છે કે પછી
૧. એક સરખું માપ ધરાવનારા શબ્દમાં ઉચ્ચારણની દૃષ્ટિએ ભેદ મળી શકે નહિ. દા. ત. “સુધી”, “લ”, “ઝીણું' માં ઈ કે ઉમાં ઉચ્ચારણની દૃષ્ટિએ કાંઈપણ ભેદ નથી. આ આખે પ્રશ્ન સ્વરભારના તત્વને આભારી છે. ગુજરાતી ભાષામાં સ્વરભાર જે અંત્ય સ્વર ઉપર જતો હૈય તો અસ્વરિત સ્વરે દીર્ઘ રહેવાની સ્થિતિમાં નથી હોતા. ઉપરના ત્રણે શબ્દમાં સ્વરભાર કઈ કૃતિમાં છે?
સ્પષ્ટ છે કે અંત્ય સ્વર ઉપર જ પડે છે. એટલે ઉચ્ચારણની દષ્ટિએ ઉપાંત્ય સ્વર હસ્વ જ આવી રહે છે.
આ પછીના નિયમોમાં એ તત્ત્વ ઓછેવત્તે અંશે સ્વીકારવામાં આવ્યું જ છે. મુકા-વું, ભલા–વું, મિચા–વું એ ત્રણ કૃતિવાળા શબ્દમાં એ જ તત્ત્વને લીધે આદિ શ્રુતિ હસ્વ મળે છે.