SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ આવી છે; વળી આપણી ઉચ્ચસ્થિતિનો સૂર્યોદય થયે આપણે તેના સુમલ્મળ પ્રકાશમાં ઉજમાળા રઈ કામ કરીએ છે-આપણું શુભચિન્તન નિત્ય આજ હેવું કે હિન્દુસ્થાનના સમગ્ર ઉત્કર્ષને અર્થે પ્રથમ તેના અદ્ભૂપ્રદેશને પૃથફ પૃથ ઉત્કર્ષ થવો અવશ્ય છે તે તેના એક અલ્સપ્રદેશ–ગુજરાતને ઉત્કર્ષ સત્વરે થાઓ, અને એ ઉત્કર્ષની સામગ્રીમાં પ્રથમ ગુજરાતી ભાષાના જયશ્રીરગ વિરાજે ! પિષ–ઉત્તરાયનસક્રમણ, સં. ૧૯૨૯ નર્મદાશંકર લાલશકર. તા. ૧૨મી જાનેવારી સને ૧૮૭૩. જ નર્મકોશમાંથી. ૫૬
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy