________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સુરત વસ્યાં પણ પાટણ ને ચાંપાનેર ખસ્યાં અને જુનાગડ ભખળ્યું. નિરાશ્રિત થયેલા બ્રાહ્મણ તથા જૈન ઉપાધ્યા પિતાની નિવૃત્તિમાં પિતાના પ્રદેશના લોકને કંઈ કંઈ કથી લખી રિઝવતા. મુસલમાની રાજના ઉત્કર્ષકાળમાં ગુજરાતી ભાષા પ્રસારિત અદ્મની, ઠાવકી, લાડકી, કુમળી ને વણે ભૂરી લીસી તેજી ભારતી જેવી ગુરુઅણુકંધરી રૂડઅલી સહી હરિગુણ ગાતી પ્રભાત સમે. “પાડલીપુરનગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ત રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય
પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઈ; પરં ભંડારિ દ્રવ્ય નહીં તે ભણી, દેવતા આરાધી પાસા પામી સ્વર્ણથાલ ભરી જીવટઈ બઈઠું; જે કે, મઝનઈ છપાઈ તેથાલ સેનઈએ ભરિ લિઊ અનઈ તુહે હાર તુ એક દીનાર દિઉ. એમ દેવતાદત્ત પાસે કરી આપવા લાગઉ કિવા હરઈ કોઈ દેવતાદત્ત પાસે હું તે છપાઈપણિમાનવજન્મ હારવિઉ દેહિલઉ પામઈ”૧ “ઢમઢમ વાજઈ ઢેલ અસંખ, બલઈ મંગળ વાજઈ સંખ; રેણ સરણાઈ વાજઈ તૂર, મિલિયા સુભટ ગહગહિયા સૂર. ઘેડા સરસા ઘેડા ભિડઈ, પાયક પાયક સરિસે ભિડઈ; રસતી રથ જુડઈ અપાર, હથિયારે લાગિં હથિયાર. ઉડિયા લોહ જાઈ એક કોસ, ઝુઝઈ રાઉતિ પૂરઈ રસ; કાયર ત્રાસઈ સૂરા ધસઈ, રિયું દેખી તે સહિમાં હસઈ.
ખાંડા ઝલકઈ વીજલી જસા, સુહડાતણા મન તવ ઉધસા; | તેજી તુરિન સાહયા રહઈ, પરદળ દેખી તે ગહગઈ.
રુધિર પૂરિ રથ તાણ્યા જાઈ, સિર તૂટઈ ધડ ધસમસ વાઈફ દેઈ પહર ક્યો સંગ્રામ, પાપ બુદ્ધિ રાય હાર્યો તા.૨ કૃષ્ણરૂપે ગોકુલિ અવતરીયા, ગોવર્ધન પર્વત કરિ ધરીયો,
વરીયુ ગોપી ગેચંદ. આ સરવરૂપિ હરિ રંગિ રાચિ, વૃંદાવન ગેપમધ્ય નાયિ,
સાચિ સોહિ બ્રહ્મચારી.” ૧. માગધી ગાથાબબ્ધ ને ગુજરાતી વ્યાખ્યા એવું “પુષ્પમાળ પ્રકરણ” ઉપાધ્યાય મેરૂ સુન્દરે રચેલું તેમાંથી ઉપલું ગદ્ય લીધું છે– (પ્રતનું વરસ સંવત ૧૫૨૯).
૨. “ગજસિંહ રાજાને રાસ” એમાંથી લીધું છે (પ્રત ૧૫૫૬ ની).