________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
અમાસ સુક્ષ્મ ભરી પ્રશાન્ત ! ધીમે પગે નાજુક બાળ નાની, છુપાતી કુવે પળતી સુલેખા !નાજુક નાના કરમાં ઘડૂલો, ને દેરડીની ઝૂડી ખૂલતી ખભે, મુખે પ્રભા દિવ્ય રહી છવાઈ ને નેણમાં ઉત્સુક્તા ભરેલી !
ભરી ઘડે સદ્ય પળે સુલેખા માથા પરે બેડલું રાખી હોસેતૃષાર્તા શુષ્કા વહતી જહીં હતી વેરાન, ખિન્ના, જળશન્ય રેણુકા ! ખાલી કરીને ઘડુલે નદીમાં વિચારી બાળા ગભરુ રહી તે
લઈ જશે આ જળ નક્કી રેણુકા પિડાય પેલાં તરસે જ જ્યાં !” ને હસમાં તે ફરી દેડી બાલિકા ભરી ઘડે ખાલી કર્યો નદીમાં ! ને પાંચ, પચ્ચીસ, પચાસ, વેળા ફરીફરીને જળ ઠાલવી રહી ! ને રેણુકા તે જળ પી જઈ બધું, વધુ તૃષાથી રહી પાણી માગી !
નક્કી ઉગારું !” ગગણે સુલેખા ! ને રાત્રિકેરે રથ ભવ્ય પંથે ઊભો રહ્યો ત્યાં ક્ષણ એક જ
ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ? (કિશોર),
સ્નેહરશ્મિ
૨૪૮