________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
જે હોતાંમાં જગકષ્ટ-વાલે ઊડી ગયાં છમ છમ થઈ સનાતને!
ને સૃષ્ટિને શીતલ શાન્તિનાં રહ્યાં સ્વપ્રોજ;એ શાશ્વત પ્યાસ ના શમી, એ આહ આ અંતર દાહતી રહી.
પ્રફુલ્લતા પંકજપુષ્પ શો હું લોટી પડું લોચન પાંદડી મચી. પડ્યો પડ્યો પાવન પાવલે પિતા! તારી કૃપાના શતસિંધુ યાચું; ના બિન્દુએ તાત ! લગીર રાચું. પૂ તને કે પૃથિવીપના પુણ્યાત્મને એ નિજ શક્ય સે કરી,
–નિજ લભ્ય સે ધરી; તેં તે રીઝી દેવ! દરેકને દીધાં કૃપા તણું કેવળ કોડિયાં ભરી; (કુમાર)
કંકાવટી કેમલ ઉરની કરી ભાવાર્ક આ કલ્પન-તર્જની ભરી વિરાટનાં વિદ્યા વિદારવાને હું આદરું તારું વિરાટ પૂજન.
રમણિક અરાલવાળા
વર્ષો
(ઈન્દ્રવંશા) આકાશના મેઘ નવાબુ સીંચતા, ગંભીર ઘોષે ભદુંદુભિ ગડે, સદામિની આરતિ વ્યોમમાં ધરે, નિસર્ગને મંદિર શા મહોત્સવે? ને તેણે આભતણ અટારીએ ગૂંથાય કે ઈન્દ્રધનુપ્રકાશનાં, બિછાત નીલા કિનખાબની ભરી બુટ્ટાની વેલી વનરાજિ કાં સજે ? મયૂર વૈતાલિક ગાન ગાઈને પદે પદે નૃત્યથી તાલ હીંચતા, ગીતાવલિમાં ઉર આશ સીંચતા
કે બપૈયા કઈ તે વધાઈને ? ગાઓ બજાવે ઉજવો મહોત્સવ! વર્ષો તણે નૂતન મંગલોત્સવ!
તનસુખ ભટ્ટ
(કુમાર )
૨૨૬