SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એકસંપ અને સુવ્યવસ્થિત કારોખારની હતી, જે કાઈપણ સ્થળે તેમણે જોયેલ નહાતી. તેમને આ સમ્મેલને અને પ્રદેશના તરફથી ડીગ્રીઓ અને ચાંદા મળેલાં હતાં. પણ કર્તવ્ય બુદ્ધિથી કામ કરનારને આવી ઉપાાધએ કે પકાની દરકાર હોતી નથી. તેમનાં રચેલાં પુસ્તકા પૈકી સૌથી પ્રથમ તેમણે યુવાવસ્થાના શિક્ષક” એ નામનું લખ્યું. જો કે તે સ્વતંત્ર પુસ્તક નથી. વિલ્યમ કેલ્મેટ કૃત “એડવાઇઝ ટુ ધી યંગ” ના આધાર લઇ લખવામાં આવ્યું છે; તાપણ તેમની લેખન શૈલીથી તે પુસ્તક અતિ લોકપ્રિય થઈ પડયુ છે, અને વડાદરા રાજ્યમાં તે કેળવણી ખાતામાં ઇનામ ગ્રન્થ તરીકે મજુર થયું છે. ધરવૈદુ '' એ તેમની સ્વતંત્ર કૃતિ છે; જેની ખરેાબરી કરી શકે તેવું એક પણ પુસ્તક નથી અને આ ગ્રન્થ તૈયાર કરવામાં તેમને ઘણા શ્રમ પડયા હતા. પરંતુ લાકકલ્યાણુની ઉંડી ભાવનાથી તે કોઈપણ કા કરવામાં શ્રમિત થતા દેખાતાજ નહિં. અને આવી ઉત્તમ ભાવનાથી તેમની આ કૃતિ અમર થઈ ગઈ છે. આઠ આઠ આવૃત્તિ થવા છતાં હજી તે પુસ્તકનું વેચાણુ જરાપણ ખેારવાયું નથી. જે દેશમાં એક આવૃત્તિ પણ સહેલાઇથી નીકળી શકતી નથી તે દેશમાં એક પુસ્તકની આઠ આવૃતિ થાય તેજ તેની લેાકપ્રિયતાના પ્રખર પૂરાવા છે. (6 "" ' આ સિવાય વૈદ્યકલ્પતરુ ” ની ભેટ તરીકે આપેલ “ સારીસંતતિ ના બન્ને ભાગ પણ એટલાજ લેાકાપયેાગી ઉદ્દેશથી તેમણે લખેલા છે. આ બધી તેમના નામને ઉજ્જવલ કરનારી અમરકૃતિએજ છે. 6. સ્વગસ્થ અમદાવાદ, મુંબઈ, કલકત્તા, અને સુરતમાં પોતાની શાખાએ નાખી છે જેમાંની કલકત્તાની શાખા પાછળથી તેમની નાદુરસ્ત તખીયતને કારણે બંધ કરવી પડી હતી. બાકીની શાખાએ હજી ચાલે છે, ઉપરાંત નાનાં મેઢાં ગામામાં એજન્સીએ છે. સ્વસ્થની ચિકિત્સા ગઢડાનિવાસી પ્રખ્યાત વૈદ્યરાજ નાનભટ્ટ અબરામ કરતા હતા. પેાતાના મ`વાડ કાંઇક છે। થવાથી હરતાફરતા થયા હતા, અને પેાતાનું મંદ પડેલું કાર્ય પાછું ખમા ઉત્સાહથી ચાલુ કર્યું હતું, પણ જેમ એલવાતા દીપક વધારે પ્રકાશ ચેડા વખત આપે છે તેમ તેમની આયુષ્ય દેારી તુટી પડવાની હાવાથી તે પાછા દરદના ૨૧૪
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy