________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સહકારીતા અપેક્ષિત છે.
નુતન સાહિત્યમાં પણ કાલિદાસની સુધડતા અને શૈલી ટેનીસનની પારસી, મુસલમાન ઉન્નત પ્રતિભા, મિલ્ટનની ઐાઢતા અને શેક્સપીસહારની અરની સર્વદેશી કુશળતા આવવી હજી અપેક્ષિત છે; તેની સાથે કળાવિધાન અને શૈલી પણ કેળવાય તે અપેક્ષિત છે. એ સાહિત્ય કેવળ પુરાણમૂલક છે, તે સંસારમુલક થવું પણ ષ્ટિ છે. બીજા સાહિત્યના માર્ગો તેા ઘણે ભાગે અક્ષુણ્ણજ છે. કવિ નર્મદાશંકરના સમયથી ગદ્ય કંઈક ખેડાવા લાગ્યુ છે. ચિરત્રનિરૂપણ તરફ પણ કંઇક લક્ષ દોરાયું છે. સંગીતકળા સંબંધી કંઈક કુતૂહળ ઉત્પન્ન થયુ છે. પણ હજી કરવાનું બહુ છે. બંગાળી તે મરાઠી સાહિત્યના મુકાબલામાં ગૂજરાતી સાહિત્ય પછાત છે. એના સર્વદેશી વિકાસને આધાર ગૂર્જર ભુમિના પુત્રા હોવાનું અભિમાન ધરાવનારા ઉપર છે. સાહિત્યના કાર્યક્ષેત્રમાં જાતિને, જ્ઞાતિ, ધર્મના, કર્મના કે વર્ણના ભેદ નથી. હીંદુ, પારસી, મુસલમાન સર્વે જેમની જન્મભાષા ગૂજરાતી છે, જેમના શિક્ષણના પાયા ગૂજરાતીમાં નંખાયા છે તે જેમનેા વ્યવહાર માટપણે ગુજરાતીથી ચાલે છે, તે પછી પારસી હા હીંદુ હા કે મુસલમાન હેા. સૌએ સહેાદર છે. બધાની ગૂજરાતી સાહિત્યના ઉત્કર્ષ માં સહકારિતા અપેક્ષિત છે. એક વખત સમશેર બજાવવામાં આગળ પડનાર મુસલમાનભાઈ એ કલમપેશીમાં પાછળ પડવું યોગ્ય નથી. જૂની હીંદીના શણગાર રૂપ પદુમત્તિ નામે વાર્તા કાવ્યના કર્તા મુસલમાનજ છે. મુસલમાન રાજ્યકાળમાં ઉત્તર હિંદુસ્તાનમાં એવા મુસમાન કવિએ અનેક થયા છે. હાલ પણ ઉત્તરમાં મુસલમાન શાયરા મશહુર છે. જે લાભ ઉત્તર હિંદુસ્તાનના મુસલમાને હિંદીને આપે છે તે લાભની ગુજરાતી ભાષા પણ અહિંના મુસલમાનભાઇએ પાસેથી આશા રાખે તે ખરહક છે. હિંદુસ્તાનની ગાયનકળા મુસલમાન ઉસ્તાદાએ ખીલાવી સજીવન રાખી છે.
એવીજ ઉસ્તાદી ગુજરાતી સાહિત્ય ખીલવવામાં આપણે તેમની માગીયે છિયે. આપણા ઉત્સાહી પારસી બંધુએ સાહિત્યમાં ભાત સાહિત્યક્ષેત્રમાં આગળજ છે, એમના અગ્રેસર લેખકોએ મરહૂમ કવિ દલપતરામે ગુર્જરીવાણી વિલાપમાં મુકેલું આળ ખાટું પાડયું છે. તેમ છતાં ઘણા મલબારી, ઘણા તારાપેારવાળા, ઘણા ખબ
ષાની વિશુદ્ધિ અને એકતા.
૧૬૮