SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન ઉત્કર્ષ લેાકમાં પ્રસરવાના નથી. એ અવતરણે કેવી કળાથી કરવું તેનાં દૃષ્ટાંત નરસિંહ મ્હેતાની અને અખાની વાણીમાંથી જડશે. કારણ તેમણે તેમના કાળના લેાકના હૃદય-કિલ્લાએ સર કર્યાં હતા, તે, લેાકનું કેવળ અનુસરણ કરીને નહી, પણ લોકપ્રવાહના સામા મેારચા મારીને સર કર્યાં હતા. પ્રેમાનંદ પેઠે ખાલવગ ભરેલા લાકને અનુસરી વશ કરવામાં તેમ નરસિંહ અને અખાની પેઠે તેમને સર કરી વશ કરવામાં જે જે કળાએ શેાધવાની છે, તે જ શેાધનમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વૃક્ષાનાં સાથે લાગાં પાષણ વીવૃદ્ધિ અને ઉત્કર્ષ છે. તે શેાધન આવી સાહિત્યપરિષદોથી સિદ્ધ થાય, તો તેમાં જુના અને નવા સ વનું કલ્યાણ સમાયલું છે. પરિશિષ્ટ. પંદરમા સૈકામાં ઉત્તર ગુજરાત, અમદાવાદના સુલતાનના તાબામાં હતું, અને છેક પશ્ચિમમાં આવેલા જુનાગઢને ૧૪૭૨ માં જે તિથિએ સુલતાન મહમદ બેગડાએ સર કર્યું તે તિથિ નરસિંહ મ્હેતાની કારકિર્દિ ના અંતકાળના સમય બતાવે છે. પણ તે પછી સુલતાન પૂર્વ ગુજરાતમાં પેાતાના વિજયની હદ વધારતા જતા હતા અને મૂળ ગુજરાત દેશની રાજ્યધાની ચાંપાનેર કે જે હાલમાં ખડેર થઈ ગયું છે તે જીતવામાં તે રાકાયલા હતા; અને જ્યારે તે સત્તાહીન થયેા ત્યારે એક શતક કરતાં વધારે ગુજરાતમાં અંધેર હતું, અને આવા સમયમાં કાવ્યનું પેષણુ અશકય હતું. ૧૫૭૩ માં અમદાવાદ અકબર બાદશાહે કબ્જે કર્યું, પરન્તુ તે સૈકાના અંત સુધી પ્રજામાં સુલેહ પ્રસરી દેખાતી નથી. અને જ્યાં દેશમાં સુલેહ શાંતિ પ્રસરી ત્યારે કવિએની ઝાંખી પણુ દેશમાં થવા લાગી. આટલા દી કાલ પન્ત અતિશય શૂન્ય રહ્યા તેનું કારણ દેશની છિન્નભિન્ન દશા છે. અને ચાંપાનેર કે જેનું નામ રસ સંસ્કારથી શૂન્ય કાંઈક કવિતા ઉદય પામી હાવી જોઈએ અને આ નગરના નાશ સાથે તે નાશ પામી હૈાય એવું પણ હોવાના સત્તરમા સૈકામાં શાંતિ અને સુલેહ ઉદય ત્રણ મહાકવિઓની ઝાંખી આપણી દૃષ્ટિ પ્રેમાનંદ, સામલ અને અખા છે. આ ત્રણમાંના દરેક જણે પોતપાતાની નિવન પદ્ધતિપર કામ આરંભ્યું છે. દરેકે ખીજાની કૃતિમાં રહેલી ન્યૂનતા કવિતાને વિષય જોતાં સમજાય નથી તેમાં પણુ સંભવ કેમ ન હોય ? પામ્યાં તેની સાથે જે મર્યાદામાં આવે છે તે ૧૪૭
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy