________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સામળની માનુષી કથા—સેાળમા શતકની માનુષી કથાના વિસ્તાર; પણ તેનું અનંત શાપ્તિત્વ, વાકચાતુ, અનુભવબુદ્ધિ, દ્વિત્યાગ વગેરે--સામળની જાતશક્તિને વિકાસ,
અખા—અધ્યાત્મખીજ નરસિંહનાં, પણ દેવરહસ્યની જ્વાલાએ શૂન્ય કબીર વગેરેની અસરથી ? વાક્ય પ્રહાર-ખીજ નરસિંહમાંથી. અખાનું ગુરુઅંગ અને નરસિંહનાં “અંધ ગુરુએ વળી નિર્ધ ચેલા કર્યાં,'કરણી તા કાગની, હાડ કરે હંસની’' વિગેરે, પણ વિસ્તાર અખાની જાતશક્તિમાંથી.
પૂર્વ ૪. હાડકું શતક, જૈન કવિતાના પ્રથમ ઉદય. અખા, પ્રેમાનંદ, અને સામળની શક્તિને અભાવ થેાડા પણ મહાન્ અંગારને સરે સ્ફુલિંગ, તડતડીયાને તનખાઃ સુંદર ન્હાનાં રમણીય કાવ્યા. આ અને સત્તરમા શતકમાં ફેર શાથી ?—Classical Poets નામના લેખમાં મેં લખ્યું છે. જુએ પરિશિષ્ટ પાનું ૨૪–૨૭.
કવિએઃ—(અ) દ્વારકા, ધનદાસ, નરભેરામ, પ્રીતભદ્દાસ, બ્રહ્માનંદ ભાણુદાસ, વલ્લભ ભટ્ટ ( અમદાવાદી ), શિવાનંદ, બાપુસાહેબ દીવાલી, (આ ) જૈનકાવ–ઉદયત્ન.
અધ્યાત્મ, દેવકથા, માનુષી કથા, વગેરે પાછલા યુગના તનખા. નવું કાંઈ નહી. જૈન કવિતાના ગુજરાતીમાં પ્રથમ ઉદય—અન્ય કવિયાથી જુદા પડતા અને ઉક્ત પ્રકારની જૈન શૈલીના અને જૈન વિરક્તિના ગુણાથી ભરેલા-પણ તનખા જેવા જ.
પર્વ પ. એગણીશત્રુ શતક ૧૮૫૦ સુધી વિએ. ૧૮૫૦ સુધી. ( હરાડમાના ઉત્તરા થી ).
પ્રથમ ભાગઃ–ગીરધર અને રણછેાડછ દીવાન—સવિસ્તર દેવકથા બીજો ભાગ: –ધીરા, મનેાહર, બાજો, અધ્યાત્મ અને યોગઃ પાછલા યુગાના વિકાસ; યાગ–નવે
ત્રીજો ભાગ-પરચુરણ સર્વાં—મુક્તાન ંદ, નિષ્ફળાનદ, પ્રેમાનંદસ્વામી, બાપુ, રણછેાડ ભક્ત, હરિભટ, હારરામ, નીરાંત અને રાધાબાઈ હરાડમા શતક જેવા તનખા. ઉપરચેટીયા કવિની સંખ્યા—માત્ર વીસ પચીસ અને એ પણ તનખા જ. તનખા–તે વૃક્ષને શિખરે આવેલાં ન્હાનાં ન્હાનાં ખરી પડતાં ફુલા જેવા.
ચાથા ભાગ-—જૈન કવિએ, એ ચારેક, હરાડમા શતક પેઠે.
૧૪૪