________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
નામાં છે, પણ તેની અને મનુષ્યની સ્કુલ દૃષ્ટિની વચ્ચે એકાર': આડે પડેલા છે” એવું કિવ ગણે છે. આ “એકાર” કીયા ? માÇયે પનિષદ્ભાં વર્ણવેલા ચતુષ્પાદ બ્રહ્મના ત્રણ પાદ-જાગ્રત, સ્વમ, અને સુષુપ્તિ-રૂપ એકારના ત્રણ પાદ દૂર કરા, તે ચતુર્થ પાદમાં નિર્ગુણ હરિ પ્રત્યક્ષ થાય છે. એ માત્રારહિત ચતુર્થાં બ્રહ્મપાદ આ માત્રાવાળા ત્રિપાદ એકારમાં વહેં છે. તે એકારને ભેદી ચતુર્થાં પાદ જોવા, જારત સ્વમ-સુષુપ્તિપએકાર્પાદ આડા પડેલા છે તે દૂર કરી, તેમાં રહેલું નિર્ગુણુ આત્મતત્વ અનુભવવું, એ જ અભિપ્રાયવાળી ગેપી પાસે નરસિંહ કહેવડાવે છે કે:
પ્રભુજી છે . પાસે રે, હહિર નથી વેગળા રે, આડડાને પડયા છે. આંકાર, “દિનકર રૂંધ્યેા રે જેમ કેાઈ વાદળે રે, થયું અજવાળુ મટયે અંધકાર, વાદળુ ને મટયું રે, લાગ્યું જેમ દીસવા રે, ભાનુ કાંઈ દેખાયા ને તે વાર, લાકડીયાની લાજ રે, બાઇ મ્હે' તેા નાણીયા રે, મેલી કુળતણી કઈ લાજ, “જાદવાને માથે રે છેડા લેઈ નાંખીયા રે, ત્યારે પ્રભુ–વર પામી છું આજ.”
"
મીરાંબાઇએ વ્રજમાં જે એક જ પુરુષ સર્વના પતિરૂપ દીઠેલા તે જ આ ગેાપી જીવે છે; એ પતિની અને ગોપીની દૃષ્ટિ વચ્ચે પ્રથમ માયાને એકાર વાદળા પેઠે વચ્ચે પડયા હતા, તે દૂર થતાં ભાનુ પ્રકાશે છે અને ગેાપી પ્રભુ-વરને પામે છે. નિર્ગુણ અમાત્ર આત્મતત્વ વિના ગોપીના આ ખીજો વર નથી. ભક્તમાત્ર એ તત્વતી ઉપાસક ગેાપી છે. એ ઉપાસક ગેાપીરૂપ બુદ્ધિ અનેક છે, પણ તે સમાં અનેક પ્રતિબિમ્બેારૂપે વસેલું આત્મતત્વનું વસ્તુરૂપ બિમ્બ તે સર્વ બુદ્ધિમાં વિલસે છે ત્યારે ભક્તિરસના રાસ મચે છે. કવિ તેને “અનંત ઓચ્છવ”નું નામ આપી તેનું ફળ ઉપાસકને પ્રત્યક્ષ થતું વર્ણવતાં કવિ કવે છે કે,
જળહળ જ્યાત ઉઘાત વિ કોટમાં હેમને કાર જ્યાં નીસરે તાલે, સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સાનાનાં પારણામાંહી ઝુલે.'’ જ્યાં આ સોનાના પારણામાં ઝુલતા સચ્ચિદાનંદને કવિ કથે છે ત્યાં ઈશાવાસ્યાપનિષદ્ સાનાના પાત્રમાં સત્યને ગુપ્ત રહેલું ગણી કથે છે કે, हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् । तत्त्वं पूषन्नपावृणु सत्यधर्मस्य दृष्टये ॥
*
અધ્યાત્મદૃષ્ટિ સેાનાના પાત્રમાં સચ્ચિદાનંદને જીવે છે તે ભક્તકવિ તેને સાનાના પાસ્થામાં જીવે છે ને ઝુલાવે છે,
૧૪૨