SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ૧૩૧૦. ગુજરાતના રાજા સારંગદેવ ૧૩૪૩. રુદ્રપાલીયગચ્છને જિનપ્રભ (કર્ણઘેલાને બા૫) ના મિત્ર ની પદર્શની. વિક્રમનો પુત્ર તેજસિંહ તે ૧૩૪૯. રાજશેખરસૂરિએ (દીલહી. દૈવજ્ઞાલંકૃતિને કત. } માં “પ્રબંધકેશ ” કર્યો ૧૩૧૦. અલંકારને ગ્રંથ-પ્રતાપ- અને અન્યત્ર શ્રીધરની ન્યાય દ્રિીય–તેને કર્તા વિદ્યાનાથ કંદલી ઉપર “પંજિકા રચ્યાં એરંગમાં થયે. [ ૧૩૫૦ સાયણાચાર્ય માધવાચાર્ય (વિ. ૧૩૩૬. જયવલ્લભ કત પ્રાકતી જયનગરના મંત્રીઓ). વજજાય નામનો ગ્રંથ ઉપર ૧૩૬ ૬. સંઘતિલકાચાર્યનું કુમારપાલ છાયાકાર રત્નદેવ. ચરિત્ર, ૧૭૭૨, રતશેખરસૂરિનું શ્રીપાલચરિત્ર ઉપસંહાર–અણહિલવાડ પાટણ પડ્યા પછી સવાસો વર્ષ વીત્યા બાદ ગુજરાતના સાહિત્યનાં મૂળ નરસિંહ મહેતા વગેરેએ રોપવા માંડ્યાં તે પહેલાંના આ સવા વર્ષને મુસલમાન યુગ–તેમાં. (ક) ગુજરાતની બહાર કહ્યટનું ભાષ્યપ્રદીપ (૧૩૦૦) વિદ્યાનાથનું પ્રતાપદ્રીય (૧૩૧૦)અને સાયણાચાર્ય અને માધવાચાર્ય (૧૩૫૦)ના સંસ્કૃત સમર્થ ગ્રન્થ રચાયા છે ત્યારે તેજસિંહના એક ગ્રન્થ (૧૩૧૦) વિનાના સર્વ ગ્રન્થ ગુજરાતમાં માત્ર જૈન સાધુઓના રચેલા છે. એ ગ્રન્થ પણ મોટા ભાગે સાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના “ગઓ” ને આશ્રય પામી આટલો સાહિત્યવૃક્ષ ઉગવા દીધું છે, ત્યારે બ્રાહ્મણાદિક અન્ય વર્ગનું સાહિત્ય જે રજપુત રાજાઓના કાળમાંજ રતું હતું તે કેવળ અસ્ત થયું, અને એ સાહિત્ય કેવળ અસ્ત થયા પછીના કાળમાં ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું. (ખ) દીલ્હીના બાદશાહો, ગુજરાતના સુબાઓ, અને અન્ય નાના હેટ સરદારના વિગ્રહ આ યુગના આરંભથી તે ૧૩૫૦ સુધી ચાલ્યા, અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગોંડળ વગેરે કાઠીયાવાડના ભાગોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈનગચ્છના ચાર પાંચ સાધુઓ ઉક્ત સાહિત્યના એકલા આધારરૂપ હતા. તે પછીનાં પચીશેક વર્ષમાં એટલે ૧૩૭૬ સુધીમાં રાજકીય શાંતિ જેવું પ્રમાણમાં હતું તેમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ જ એવા આધારભૂત હતા, અને તે પછી ૧૩૪
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy