SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી ૧૯૨૩ પૂર્વરંગ રૂગ્વદી’ ૧૯૨૫ વીસનગર મહાસુખભાઈ ચુનીલાલ ૧૯૨૭ સેરઠી બહારવટીયા ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ ગુજરાતના ઇતિહાસના ઐતિ- નર્મદાશંકર દ્રિવેદી હાસિક સાધને ૧૯૨૯ ભાર્ગવ બ્રાહ્મણને ઇતિહાસ ધનપ્રસાદ ચંદાલાલ મુનશી ૧૯૨૯ ગુજરાતનું પાટનગર રત્નમણિરાવ ભીમરાવ ૧૯૨૯ સિહોરની હકીકત દેવશંકર વૈિકુંઠજી ભટ્ટ ૧૯૩૦ જગતને સંક્ષિપ્ત ઇતિહાસ રામપ્રસાદ કાશીપ્રાદ ૧૯૩૨ હિન્દુસ્તાનને પ્રાચીન ઈતિહાસ છેટાલાલ બાળકૃષ્ણુ પુરાણ ૧૯૩૨ પ્રાચીન જગત મૂળશંકર સોમનાથ ૧૯૩૨ પુરાણ વિવેચન | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧૯૩૩ સાગરના તીરે તીરે ઝવેરચંદ મેઘાણી ૧૯૩૩ ગુજરાતના ઇતિહાસના કવિ દલપતરામ ડાહ્યાભાઈ ઐતિહાસિક પ્રસંગો ૧૯૩૩ ગુજરાતના ઐતિહાસિક લેખો ગિરજાશંકર આચાર્ય ૧૯૩૩ હિન્દુ રાજનીતિને ઇતિહાસ ચંપકલાલ મહેતા ૧૯૩૩ મેવાડના ગુહિલો માનશંકર પીતાંબરદાસ ૧૯૩૩ મિરાતે એહેમદી હૈ ૨ નં. ૧ કૃષ્ણલાલ મ. ઝવેરી. જીવન ચરિત્ર ૧૮૫ર કોલંબસનો વૃત્તાન્ત ' પ્રાણલાલ મથુરદાસ ૧૮૬૯ ફેબ્સનું જીવનચરિત્ર મનઃસુખરામ સૂર્યરામ ૧૮૭૭ મહેતાછ દુર્ગારામનું જીવનચરિત્ર મહીપતરામ રૂપરામ ૧૮૭૯ કરસનદાસ મૂલજીનું જીવનચરિત્ર મહીપતરામ રૂપરામ ૧૮૮૧ પાર્વતીકુંવર આખ્યાન મહીપતરામ રૂપરામ ૧૮૮૮ ભેળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર કૃષ્ણરાવ ભોળાનાથ ૧૮૯૯ ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર કૃપાશંકર દોલતરામ ત્રવાડી ૧૮૮૯ રણછોડલાલ છોટાલાલનું ચરિત્ર ભગવાનલાલ ૨. બાદશાહ ૧૮૯૯ રાજા રામમોહનરાયનું ચરિત્ર કૃપાશંકર દોલતરામ ૧૯૦૦ હું પોતે નારાયણ હેમચન્દ્ર
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy