________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
-
-
૧૮૬૬ સુરતની મુખ્તસર તવારીખ કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૬૭ મુંબાઈમાં શેર સટ્ટાને ઇતિહાસ “એક પારસી” ૧૮૬૮ સૌરાષ્ટ્ર દેશને ઇતિહાસ ભગવાનલાલ સંપતલાલ ૧૮૬૯ રાસમાળા
રણછોડભાઈ ઉદયરામ ૧૮૬૯ ઉદિચ્ય પ્રકાશ
પ્રાણગોવિંદ રાજારામ ૧૮૭૪ રાજયરંગ
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૮૫ નગરખંડ ૧૮૮૭ ગુજરાત સર્વ સંગ્રહ . કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૮૯ પારસી પ્રકાશ પુ. ૧ લું બમનજી બહેરામજી પટેલ ૧૮૮૯ પ્રબંધ ચિન્તામણિ
રામચન્દ્ર દિનાનાથ ૧૮૯૦ સુરત માંડવીનું દેશી રાજ્ય રહેમાનખાં કાલેખાં પટેલ ૧૮૯૭ તવારીખે નવસારી
સેરાબજી મંચેરજી દેસાઈ ૧૮૯૮ ગુજરાતનો ઇતિહાસ ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૧૮૯૮ રાજ તરંગિની
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૯૦૬ વડનગરા કણબીની ઉત્પત્તિ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ ૧૯૦૬ આઇને અકબરી
રતનજી ફરામજી શેઠના ૧૯૦૮ કીતિ કૌમુદી
વલ્લભજી હરિદત્ત આચાર્ય - ૧૯૧૨ ટોડ રાજસ્થાન
ભગુભાઈ ફતેચંદ કારભારી ૧૯૧૩ પાલણપુર રાજ્યને ઈતિહાસ નવાબઝાદા તાલેમહમદખાન ૧૯૧૩ મિરાતે અહમદી . ૧ નિઝામખાં નુરખાં પઠાણ ૧૯૧૩ મૃગશિર્ષ
નારાયણ વસનજી ઠકુર ૧૯૧૪ ભરૂચ શહેરને ઇતિહાસ ગણપતરામ હિંમતરામ દેસાઈ ૧૯૧૪ મિરાતે સિકંદરી
આત્મારામ મોતીરામ દિવાનજી ૧૯૧૪ સૌરાષ્ટ્ર ચિન્તામણિ વલ્લભદાસ પોપટભાઈ ૧૯૧૫ બ્રિટીશ અને હિન્દી વિક્રમ મણિશંકર રતનજી ભટ્ટ ૧૯૧૬ ઈડર રાજ્યને ઇતિહાસ રેવાશંકર જોશી, ૧૯૧૭ વૈષ્ણવ ધર્મને ઇતિહાસ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧૯૨૦ વડોદરા રાજ્ય ગેઝેટીયર ગેવિંદભાઈ હાથીભાઈ ૧૯૨૧ શ્રીમાળીઓને જ્ઞાતિ ઇતિહાસ મણિલાલ બકરભાઈ ૧૯૨૨ નાગરોત્પત્તિ
માનશંકર પીતાંબરદાસ . ૧૯૨૩ આર્યોના તહેવારને ઇતિહાસ કાકા કાલેલકર
૪૦