________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
રેશમી સુંવાળું સૂત્ર, આત્મનું અખંડ સૂત્ર, ઈશનું અભેદ્ય સૂત્ર, આમળી જ આમળી, અભેદ્ય ગાંઠ પાડતે, પ્રફુલ્લતા, પ્રદીપ્તતા, અખંડતા, અભેદ્યતા મિચી દગો ઉખેડત,
' ૩૫ મનુષ્ય કેમ હર્ષ તે સુણી જ શબ્દ “જન્મગાંઠ'? માહરી ય જન્મગાંઠઃ ક્યારે પડી જ ગાંઠ . ન સ્મરું, હું વિસ્મરું, કદા હિ મારી જન્મગાંઠ. દિને દિને પડે જ ગાંઠ,
૪૦ નિત્ય નિત્ય જન્મગાંઠ, કોકની ય જન્મગાંઠ છે ઉજાવવાની ગાંઠ; સર્વની, અનંત બદ્ધ લોકની ઉજાવું આજ જન્મગાંઠ, છોડવા મથુંજ ગાંઠ, બાંધશો મને ન ગાંઠ, યાદ આપશે ન ગાંઠ માહરી પરે પડેલ જિન્દગીની જન્મગાંઠ. હું ભથું, તમે મળે, મથું મટાડવા હું ગાંઠ, સળંગ હીરદાર પે પડેલ હું ઉકેલું ગાંઠ, ગાંઠ ગાંઠ છોડું હું, અખંડ સૂત્ર અંતવંત દીસતું જ ગાંઠમાં, ઉકેલી એ બધી જ ગાંઠ, ઈચ્છું હું નિહાળવા, મથું હું સિદ્ધિ પામવા, અનાદિમાં પડેલી એક છેડલે જ દેરને,
૫૫