________________
(કુમાર)
(કુમાર)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પે
સાવિત્રી
તે એ ભમી ચિર સુદૂર અનંત એવા તારાજડિત નભમાં પરિત્યકત દેવી; આંખે વહે તીર મુખે વહતી સુવાણી રીઝાવવા મથતી કાલ પ્રચંડને એ.
અંધાર, ને, દૂર ઉડાણુ મહી ભમીને શેાધી રહે પગલી કાલની એમ આત્મા, જો રીઝવે કદિ યતે। વરદાનમાં એ પામે પ્રકાશ, વળી ચેતન, પ્રેમ, મેાધાં.
માન સરાવર
મારા ભર્યાં માનસર।વરે આ કા ફેંકશેના અહીં શબ્દકાંકરી મારૂં વિંટાશે સ્થિર પ્રાણપુષ્પ તરંગની વર્તુલ શ્રુંખલામાં.
-બ
૧૪૮
હરિશ્ચન્દ્ર ભટ્ટ
ઉમાશકર જોષી