________________
૧૯૩૩ની કવિતા
આંખ ઉધાડી કે શૈશવે પેઢા પુરુષને અવતાર; ડગલે ડગલે અગ્નિનાં આસના જ્વાલાઓના પરિવાર, ઘડિયાં હામ તણાં હથિયાર.
શ્વાસને હીંચકે હીંચકી હીંચકી તાણ્યા શરીરના તગ; આજે તે। અંધની લાકડી પેરે આથડયાં કરે અંગ, આયખુ કેમ ઊતરશે ગગ ? કાયાના થાક ચડયા. મારા ઉરને મેનનાં નીતા નૂર; તેજ ભરૂં ત્યાં તે અંતર ફરતાં
આવે તિમિરનાં પૂર મારા મારગ કેટલે દૂર ?
વાણીને થાક ચડયેા મારા મુખને શ્વાસની ભોંકાય લ: ઉરને બારણે અગન મેડી માગતી મૃત્યુનાં મૂલ મારું જીવન પત્થર તુલ્ય. ભક્તિના થાકે અકાળ ઢીલા કર્યાં વર્તમાનના વણાટ; ભાવિની ભાગળા એકલે હાથે કેમ ઉઘાડીશ તાત ! ખૂટયું તેલ ખૂટી
ગઈ વાટ !
દીઠું
અંતે તારી પગકેડીએ
એક;
કિરણ નાચતું હૈયાના શૂન્ય સરાવરે એનાં
અનેક;
વલ દાયી કિરણે ડ્ડાળિયું તળિયું છેક.
૧૩૧