________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
પબ્લીસીંગ ક ંપનીના નામથી સને ૧૯૦૭માં રૂા. ૨)ની કિંમતથી પ્રકટ કર્યાં. સ. રા. ૧૬ પેજી પૃષ્ટ ૩૬૪.
૧૯ ગુજરાતી શબ્દાષ:—સને ૧૯૦૯; કર્તા રા. લલ્લુભાઇ ગાકળદાસ પટેલ-નમાષ પછી તેવીજ પતિસર અને સારા સુધારા વધારા સાથે તેમજ શિષ્ય ગ્રંથકારાના લખાણામાંથી અવતરણ સાથેને આ પ્રથમ કોષ બહાર પાડયા. તેમાં ૪૦૦૦૦ ઉપરાંત શબ્દો, રાયલ આપેજી ૧૦૫૪ પૃષ્ટમાં આાપી કિંમત રૂા. ૬) રાખી હતી. નકોષ મળતા નહિ હાવાથી આ કોષ તે સમયને માટે આવકારદાયક થઈ પડયા હતા.
૨૦ ગુજરાતી ભાષાના કાષ (વિભાગામાં) સને ૧૯૧૨ થી સને ૧૯૨૩ સુધીમાં ગુજરાત વર્નાકયુલર સાસાઈટીએ ધણા ધણા વર્ષોંની મહેનત પછી પ્રકટ કર્યાં. એકંદર કિંમત રૂા. ૬-૮-૦ રાયલ આપેજી સધળા વિભાગોનાં પૃષ્ટ ૧૯૫૦, શબ્દસંખ્યા ૩૫૬૭૮.
૨૧ ઉર્દુ મિશ્ર ગુજરાતી કાષ:-પ્રસિદ્ધ કરનાર સય્યદ નિજામુદ્દીન નુરૂદ્દીન હુસેયની. સને ૧૯૧૨. સ્વર વિભાગ ડેમી આપેજી પા. ૨૧૬. ૨૨. અર્ધમાગધી કાષ:—પ્રથમ માગધી શબ્દ-તેનું ગુજરાતી– પછી હિંદુસ્તાની અને પછી તેનું ઇંગ્રેજી એ પ્રમાણે તેની રચના છે. ઇ. સ. ૧૯૨૩. અજમેર દેવ સહાઈ જૈન પ્રીન્ટીંગ પ્રેસ. ભા–૧ લા રાયલઆઠ પેજી. પૃષ્ટ, ૫૧૧.
૨૩. ગુજરાતી બંગાળી શિક્ષક અને--ગુજરાતી બંગાળી શબ્દાષ: સને ૧૯૨૪ સંયાજક તથા પ્રકાશક-દેવજી ગારધનદાસ. પૃષ્ટ ૧૧૨૫. ઈ. પ્રી. પ્રેસ કલકત્તા. (ગુજરાતી-અંગાળીને બદલે બંગાળી— ગુજરાતી કાષ છે. )
૨૪. શબ્દના મૂળ અર્થ સાથેઃ—રચનાર સૈયદ અબદુલ્લા તથા ખેમજી પ્રેમજી−( અરબ્બી ફારસી-હિંદુસ્થાની શબ્દોના. ) સને ૧૯૨૫ રાયલ ૧૬ પેજી પૃષ્ટ ૧૧૬. એરીયેન્ટલ પ્રેસ કંપની-અમદાવાદ.
૨૫. શાળાપયોગી ગુજરાત શબ્દઙેષ:—સને–૧૯૨૫. રચનાર લલ્લુભાઈ ગોકળદાસ. રાયલ આઠ પેજી, પૃષ્ટ ૮૬૪. પ્રથમના પેાતાના ગુજરાતી શબ્દ કોષના શબ્દોમાં વધારે। અને અવતરણ વિગેરેમાં ઘટાડેા કરીને શાળાપયેગી થઈ શકે તેવા તૈયાર કરી છપાવ્યા. કિંમત. રૂા. ૬-૪-૦ ૨૬.ગુજરાતી ફારશી-અરખ્ખી શબ્દોના કાષ:—સને ૧૯૨ ૬.
૭૪