________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
સાહિત્ય અને વિવેચન
૧૮૬૬ ગુજરાતી ભાષાનો ઈતિહાસ શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ ૧૮૭૫ નર્મગદ્ય
- કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૮૯ પ્રાચીન ગુજરાતી સાહિત્ય હરિલાલ હ. ધ્રુવ.
રત્નમાળા ૧૮૯૧ નવલગ્રંથાવલી
નવલરામ લક્ષ્મીરામ ૧૮૯૪ Classical poets ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ૧૯૦૪ કવિતા અને સાહિત્ય રમણભાઈ મહીપતરામ ૧૯૦૮ ગુજરાતી ભાષાને વૃત્તાન્ત પાલનજી બરજોરજી દેસાઈ ૧૯૦૯ સુદર્શન ગદ્યાવળી
મણિલાલ નભુભાઈ ૧૯૦૯ પ્રેમાનંદનાં નાટક
નરસિંહરાવ ભોળાનાથ ૧૯૧૧ સાઠીનું સાહિત્ય
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૧૯૪૧ ગુજરાતી નવલકથાનું સાહિત્ય મણિભાઈ નારાણજી ૧૯૧૫ હાસ્યમંદિર
રમણભાઈ મહીપતરામ ૧૯૨૧ સાક્ષર જયક્તિએ
સં. જીવનલાલ અમરશી મહેતા. ૧૯૨૧ ગુ. ભાષા અને સાહિત્ય ભાગ ૧
(વિલસન ફાઇલોલોજીકલ વ્યાખ્યાનો)નરસિંહરાવ ભોળાનાથ ૧૯૨૨ સાહિત્ય પ્રવેશિકા
હિંમતલાલ ગણેશજી અંજારીઆ ૧૯૧૩ ગુજરાતી સાહિત્યના માર્ગદર્શક સ્તંભ કૃષ્ણલાલ મો. ઝવેરી. ૧૯૨૩ સંવાદમાળા
સં. જીવનલાલ અમરશી મહેતા. ૧૯૨૪ મન મુકુર
નરસિંહરાવ ભોળાનાથ ૧૯૨૪ સાહિત્ય મંથન
હાનાલાલ દલપતરામ કવિ ૧૯૨૪ પ્રાચીન સાહિત્ય
મહાદેવભાઈ હ. દેસાઈ ૧૯૨૪ પ્રેમાનંદનાં જ નાટકે મટુભાઈ હ. દ્વારકાંદાસ ૧૯૨૫ કવિતા શિક્ષણ
બળવંતરાય ક. ઠાકોર ૧૯૨૬ ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧૯૨૬ લિરિક
બળવંતરાય ક. ઠાકોર ૧૯૨૯ ગુ. સાહિત્યને મધ્યકાલીન પ્રવાહ સાહિત્ય સંસદ ૧૯૨૯ સાહિત્ય પ્રવૃત્તિ
અતિસુખશંકર ક. ત્રિવેદી ૧૯૩૦ પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ મુનિ જિનવિજયજી