________________
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલા જોવા જાણવા જેવા ગ્રંથની સાલવારી
નિબંધ અને લેખ સંગ્રહ ૧૮૬૫ નર્મગદ્ય
કવિ નર્મદાશંકર લાલશંકર ૧૮૭૩ અસ્તોદય
મનઃસુખરામ સૂર્યરામ ૧૮૯૮ એમર્સનના નિબંધો
“એક કાઠીઆવાડી” ૧૮૯૮ બાળ વિલાસ
મણિલાલ નભુભાઈ ૧૯૦૪ બેકનના નિબંધો
રતનજી ફરામજી શેઠના ૧૯૦૭ ગદ્ય સંગ્રહ
મિત્રમંડળ-પેટલાદ ૧૯૧૦ મોન્ટેનના નિબંધો
જયસુખરાય જોશીપુરા ૧૯૧૦ લેન્ડરના કાલ્પનિક સંવાદો મેહનલાલ પા. દવે ૧૯૧૬ આપણે ધર્મ
આણંદશંકર બા. ધ્રુવ ૧૯૧૭ બંકીમ નિબંધ ભાળ જગજીવનદાસ કાળીદાસ ૧૯૧૭ નિવૃતિ વિનોદ
અતિસુખશંકર ક. ત્રિવેદી , ૧૯૧૮ દિ. બા. અંબાલાલને લેખ સંગ્રહ દિ. બા. અંબાલાલ સાકરલાલ ૧૯૧૮ નારાયણ ગદ્યાવળી
નારાયણ વિ. ઠક્કર [૧૯૧૮ મહાત્મા ગાંધીજીની વિચારસૃષ્ટિ મથુરાદાસ ત્રિકમજી ૧૯૧૮ આર્યાવ્યાખ્યાનમાળા
ગુજરાત વિદ્યાપીઠ ૧૯૨૩ નવજીવન લેખ સંગ્રહ ગાંધીજી ૧૯૨૬ રણજીતરામના નિબંધ રણજીતરામ વાવાભાઈ ૧૯૨૪ કાલેલકરના લેખો
બાલકૃષ્ણ કાલેલકર ૧૯૨૬ ગદ્ય નવનિત
સં. વિશ્વનાથ મ. ભટ્ટ ૧૯૨૬ સત્યાગ્રહની મર્યાદા
મહાદેવ હ. દેસાઈ ૧૯૨૬ કેટલાક લેખે
કનૈયાલાલ મા. મુનશી. ૧૯૨૬ પ્રભાતના રંગ
વિજયરાય ક. વૈદ્ય. ૧૯૨૯ પોયણું
જયેન્દ્રરાવ ભ. દુરકાળ ૧૯૩૦ સંબોધન
ન્હાનાલાલ દ. કવિ ? ૧૯૩૦ સ્વૈર વિહાર
રામનારાયણ વિ. પાઠક, ૧૯૩૨ પ્રસ્તાવમાળા
ન્હાનાલાલ દ. કવિ ૧૯૩૩ નાગરિક ગદ્યાવલિ
ડોલરરાય માંકડ , આદિવચને
કનૈયાલાલ મ. મુનશી
પ