________________
મહાસુખભાઈ ચુનીલાલ શેઠ
અભ્યાસ કરી તે સંગ્રહ ટીકા અને વિવેચન સહિત એમણે બહાર પાડ્યો છે, જેની છ આવૃત્તિઓ થઈ છે.
આમ સાહિત્ય, સમાજ, ધર્મ અને રાજકારણ એ સઘળા ક્ષેત્રમાં એમની પ્રવૃત્તિ રહેલી છે.
:: એમની કૃતિઓ :: ૧. કાવ્ય સરિતા ( બે આવૃત્તિ ) સં. ૧૯૫૪ થી ૧૯૭૨ ૨. અનવર કાવ્ય (છ આવૃત્તિ) સં ૧૯૫૪ થી ૧૯૮૩ ૩. કમનસીબ કુમારિકા
સં. ૧૯૮૦ ૪. વીસનગર અને વડોદરા રાજ્યની ટૂંક હકીકત , ૧૯૮૧ ૫. અમૃતસરિતા–પ્રથમ તરંગ
ક ૧૯૮૭ ૬. ,, -દ્વિતીય તરંગ
, ૧૯૮૭
૧૪૭.