SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 3. સર જીવનછ જમશેદજી મોદી કદર સનાશીને એક સ્મારક ગ્રંથ ચાલુ માસમાં (એપ્રિલ ૧૯૭૦) અર્પણ કરવામાં આવ્યો છે, એ પુરવાર કરે છે કે એમના અભ્યાસ, જ્ઞાન અને વિદ્વત્તાથી તેમજ કામની ઉત્તમ સેવા કરીને, સૌને કેવો અને કેટલો બધો ચાહ અને માન તેમણે સંપાદન કર્યો છે. વિશેષમાં ચાલુ જુન માસમાં શહેનશાહના જન્મ દિવસે માનચાંદની યાદી પ્રકટ થઈ, તેમાં એઓને નાઈટને માનવંતે ઈલ્કાબ એનાયત થયો છે એ પણ ખુશી થવા જેવો બનાવ છે. .. એમના ગ્રંથની યાદી ગુજરાતી. વાયુચક્ર શાસ્ત્ર સન ૧૮૮૭ જમશેદ, હોમ અને આતશ ૧૮૮૪ અવસ્તા જમાનાનું એકરારનામું , ૧૮૮૬ અવસ્તા જમાનાની ઘરસંસારી જીંદગી ભૂગોળ અને એકરારનામું . . . . ૧૮૮૭ . . .) << અવસ્તા જમાનાની ઘરસંસારી બાબદાર , ૧૮૮૬ અનાહીત અને ફરોહર - ' , ૧૮૮૭ ભવિષ્યની જીંદગી અથવા આત્માનું અમરપણું . ૧૮૮૯ અવસ્તાની ભૂગોળ ૧૮૮૯ આદરણુશસ્પ , ૧૮૯૩ શાહ જમશેદ અને જમશેદી નરેઝ એક અસલી ઇરાની બાનું અને તેણુને સંસાર , , , કદીમ ઈરાનીઓમાં બાળકની કેળવણી મેહેર અને જશને મેહંગાન - - ૧૮૮૯ અવતાના વિશેષ નામોની રિહંગ * ઇ ૧૮૯૨ ઈરાની વિષય ભા. ૧ લો આ છે ૧૮૯૪ , , ભા. ૨ જે , ૧૯૦૦ , , ભા. ૩ જે ૧૯૦૨ મેત ઉપર વાએજ ( ૧૨૭૧ ય. મ.) , ' , ૧૯૦૨ શાહનામું, મીન ચેહેરના રાજ્ય સુધી ૧૯૦૪ શાહનામું અને ફીરદેસી. * ઇ ૧૮૯૭
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy