________________
પરિચ્છેદ ૯
હવે ધારો કે તમે એક ખીજી આકૃતિ સિ ંહની અને ત્રીજી માણસની એવી રીતે બનાવા છે કે પહેલી કરતાં બીજી અને બીજી કરતાં ત્રીજી નાની હાય.
૫૦૬
તેણે કહ્યું: એ ક ંઈક વધારે સહેલું લાગે છે; અને તમારા કહેવા મુજબ મેં એ ( આકૃતિએ ) ખડી કરી છે.
અને હવે તમે એને જોડી દે, અને ત્રણે ભલે એક થઈ રહે. એ પણ કર્યુ.
ત્યાર પછી બહારના દેખાવમાં એ જાણે માણસના જેવી એક જ આકૃતિ લાગે એ રીતે એને ઘડા, કે જેથી જે અંદર જોઈ શકા નથી, (૬) તથા જે માત્ર બહારના જ સ્થૂળ ભાગ જુએ છે એ તે એમ જ માનશે કે એ પશુ એક સળંગ માનવપ્રાણી છે. તેણે કહ્યું: ભલે.
અને હવે જે કાઈ એમ પ્રતિપાદન કરતું હોય કે અધમી થવાથી માનવપ્રાણીને લાભ મળે છે, તથા ધર્મિષ્ઠ થવાથી ગેરલાભ થાય છે, તેને આપણે જવાબ આપીશું, કે જો એવું કહેવું ખરું હોય તા આ પ્રાણી અસંખ્ય ( માથાવાળા ) રાક્ષસને મિજબાની આપે તથા સિંહને (૫૮૯) અને સિ ંહના જેવા ગુણાને બળવાન કરે, પણ (પેાતામાં રહેલા) મનુષ્યને ભૂખે મારે અને નબળેા કરી નાંખે, જેતે પરિણામે ખીજા એમાંના હાઈ એકની મરજી પ્રમાણે એને (માણસને) ધસડાવું પડે—તા તે પ્રાણી માટે એ વધારે લાભદાયક છે; અને એ ત્રણે વચ્ચે એકબીજાને પરિચય થાય કે એમની વચ્ચે મેળ સધાય એવા એણે પ્રયત્ન કરવાને નથી -- ઉલટાં તેણે તે તેમને લડવા તથા બચકાં ભરવા અને એકબીજાને ફાડી ખાવા દેવાનાં તેણે કહ્યું : અચૂક, અધર્મનું પ્રતિપાદન એવું જ છે.
છે.
કરનારનું કહેવું
ધને ટેકે। આપનાર એવાને જવાબ વાળે છે કે પેાતાનામાં જે માનવને અશહેÀા છે તેને કાઈ ને કાઈ રીતે સમસ્ત માનવ-પ્રાણી