________________
૧૮૮
૫૦૫
ત્યારે હવે ધમ અને અધર્માંનાં શક્તિ તથા ગુણ નિશ્ચિત કરવામાં આવ્યાં છે, તે આપણે જરા એની સાથે થાડી ધણી ગાષ્ઠી કરીશું. આપણે એને શું કહીશું ?
એના પેાતાના શબ્દો એની આંખ આગળ ખડા થાય તે માટે આપણે આત્માની એક મૂર્તિ ડીશું.*
(૬) કઈ જાતની ?
આત્માની કલ્પિત મૂર્તિ, પ્રાચીન પુરાણ કથાનાં મિશ્ર અ ંગાવાળાં કલ્પિત પ્રાણીઓ, જેવાં કે ખીમેરા, સ્કાયલા કે સેમેરસ+ જેવી, અને એવાં બીજા કેટલાંયે છે જેમાં બે કે તેથી વધારે ભિન્ન ભિન્ન સ્વભાવાનું આરોપણ એક જ પ્રાણીમાં કરવામાં આવ્યું હાય એવાં સયેાજના હતાં એમ કહેવાય છે ખરું.
ત્યારે હવે તમે કેટલાં યે અસંખ્ય માથાવાળા રાક્ષસની આકૃતિ ઘડા, કે જેમાં પાળેલાં તથા જંગલી તમામ જાતનાં પ્રાણીઓનાં માથાં ચક્રમાં ગેાઠવ્યાં હોય, અને જાણે એ પ્રાણી એવાં માથાંને ઉગાડવા તથા એને આકાર બદલી નાંખવાને પણ રાક્તિમાન હોય.
(૪) કલાકારમાં તમે અદ્ભુત શક્તિઓનું આરોપણ કરી છે; પણ મીણુ કે કાઈ ખીજી વસ્તુ કરતાં ભાષા વધારે મુલાયમ છે, તે તમે માગેા છે તેવી આકૃતિ ભલે રહી.
* મુદ્દો ૮, માનત્રસ્વભાવનું સ્વરૂપ: પ્લેટા અહીં જે ચિત્ર દૃાર છે તે આજકાલના માનસપૃથક્કરણવાદી જરૂર સ્વીકાર, માત્ર પ્લેટે દરેક અશ ઉપર જે મૂલ્ય મૂકે છે તેના કરતાં ઊધાંજ એ મૂકે,
+ ખામેરા—સિંહનું માથું, બકરાનું શરીર, તથા સાપની પૂંછડીવાળુ પ્રાણી; સ્કાયલા—મેસિનાની સામુદ્રધૂનીમાં એક બાજુ વમળ હતું તથા બીજી ખાન્તુ સ્કાયલા—છ માથાવાળા રાક્ષસ હતા, અને પુરાણકથા અનુસાર કાઇ વહાણ જો એકમાંથી બચવા પ્રયત્ન કરતું, તે। બીજામાં તે જરૂર સપડાઈ જતું. [જુએ, હેામરની એડેસ્સી—૧૨, ]
સેરબેરસ—ડિઝ” એટલે કે નીચલી દુનિયા કે નર્કના દ્વાર પર રહેતા ત્રણ માથાવાળા કુતરા,