________________
૩૯૧
મેં કહ્યું; જે પ્રકારના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તેના પ્રતિરૂપ જેવા તે ખજો.
૫૩૦
અને એ શેા હાઈ શકે ?
મે કહ્યું: (ગતિના) પહેલા પ્રકારનો ચક્ષુઓ સાથે સંબંધ હતા, જ્યારે ખીજાનો શ્રવણેન્દ્રિય સાથે સાપેક્ષ સંબંધ હાવા જોઈ એ; કારણ મારા ખયાલ પ્રમાણે જેવી રીતે તારાગા તરફ દષ્ટિ કરવાને ચક્ષુ યેાજાયેલી છે, તેમ સંવાદમય નિ સાંભળવા માટે કાન છે; અને પિથાગેારાસના અનુયાયીએ કહે છે તેમ વિજ્ઞાનની આ બે શાખા બહેનો જેવી છે, અને ગ્લાઉકાન, આપણે તેમની સાથે સંમત છીએ ખરું ને ?
તેણે જવાબ આપ્યા: હા,
(૬) મેં કહ્યું: પરંતુ
આ બહુ માથાકૂટિયા વિષય છે, અને તેથી ( એના જાણકારા પાસે ) જઈ આપણે શીખીશું, અને આ શાખા ખીજે કયાંય લાગુ પડે છે કે નહિ એ તેએ આપણને કહેશે. (પણ) એવે વખતે આપણે આપણા ઉચ્ચતર આશયને ભૂલી નહિ જઈ એ. એ કયા ?
(જ્ઞાનના ક્ષેત્રમાં ) એવી સંપૂર્ણતા છે જે એની દરેક શાખાએ પ્રાપ્ત કરવી જોઈ એ, અને આપણા વિદ્યાર્થીઓએ પણ એ સાધવાની છે તથા ખગાળશાસ્ત્રમાં તેઓ જેમ ઊણા હતા તેવા તેમણે રહેવાનું (પ૩૧) નથી, કારણ તમને કદાચ ખબર તેા હશે જ કે સવાદના વિજ્ઞાનમાં એવું જ બને છે. સંગીતશાસ્ત્રીએ ( શબ્દશઃ—સ ંવાદના શિક્ષકો ) સ્વરા તથા તાલબદ્દતાને માત્ર સાંભળે જ છે, અને (તેથી) ખગેાળવેત્તાઓની જેમ એમની મહેનત ફેાગઢ જાય છે.
ઉપર જીઆ ૫૦૭ ૩ : This does not mean that Plato krew that a rythmic sound has a harmonious motion in a conductng medium.