SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ ૨૧૭. છે. પછી તમે એને ભલે ક્રિયાશીલ માનો કે નિષ્ક્રિય માને [ કારણ તે દ્રોના પદે વચ્ચેના વિરોધમાં આથી કંઈ ફેર પડતો નથી.] તેણે કહ્યું : હા, તે વિરોધી છે. મેં કહ્યું? વારુ, અને ભૂખ અને તરસ અને સામાન્ય રીતે બધી ઇરછાઓ અને વળી ઇચ્છા અને તૃષ્ણા–આ બધાને જે વર્ગોને (ર) આપણે ક્યારનોયે ઉલ્લેખ કર્યો છે તેમાં તમે મૂકશે. તમે એમ કહેશે ખરું ને–નહિ કહે ? – કે જે કોઈ ઈચ્છા કરે છે તેને આત્મા એની ઈચ્છિત વસ્તુની શેધ કરતો હોય છે અથવા તો જે વસ્તુ મેળવવા ઈછા કરે છે તે વસ્તુને એ પિતા તરફ ખેંચે છે; અથવા વળી કઈ માણસને, એને પોતાને કંઈ (ચીજ) આપવામાં આવે એવી મરજી થાય, ત્યારે પોતાની ઈચ્છાની સાધના માટે ઝંખના કરતું એનું મને જાણે તેને (તે માણસને) કંઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેમ સંમતિની હા પાડીને, એની ઈહાબલના (Will in true sense) ના તવને તે વસ્તુ મેળવવા સૂચન કરે છે. * સાવ સાચું. અને કમર, અણગમે (કે દ્વેષ) અને ઈચ્છાના અભાવ વિષે + + ભૂખ અને તરસના સ્વરૂપ માટે જુઓ પરિ. ૯,૫૮૫ - . X “Willing and wishing” not higher will, : * -his mind, longivg for the realisation of bis desire intimates his wish to bave it by a nod of assent,...... સ્ટેઇક ફિલસૂફીના ચિત્તશાસ્ત્રમાં જે ભેદ પાડવામાં આવ્યો હતો, તે આપણને અહિં મળી આવે છે: પહેલાં ઇચ્છા થાય. અથવા બુદ્ધિ એક વિધાન કરે પછી એ ઇચ્છા કે વિધાનને મન “સંમતિ (“s y gk at a the si s”) આપે પછી જ સાચી કે ખોટી ક્રિયા થાય છે. માણસને કર્મ તો કરવું જ પડે છે, પણ જે એ અંદરની સંમતિ ન આપે, તે એ કર્મ એનું ગણાતું નથી, એવો આપણું ફિલસૂફીના જેવો આ સિદ્ધાન્ત છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy