SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ૨૧૫ ત્યારે એ (અંશા) એક જ છે કે ભિન્ન છે એનું નિરાકરણ કરવા આપણે હવે પ્રયત્ન કરીશું. તેણે પૂછ્યું: કઈ રીતે ? મેં નીચે પ્રમાણે જવાબ આપ્યાઃ એક તે એક વસ્તુ પેાતાના એ ને એ જ અંશમાં કે ( પછી કાઈ ખીજી) એ તે એ જ વસ્તુના સબંધમાં, એક જ વખતે, વિરોધી રીતે પ્રવૃત્ત થઈ શકે નહિ અથવા ( વિરોધ ઉપજે એ રીતે) તેના પર કા` થઈ શકે નહિ એ સ્પષ્ટ છે અને તેથી ખાદ્ય દૃષ્ટિએ એક લાગે એવી વસ્તુમાં જ્યારે આવે વિરાધ દેખાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે વસ્તુત: (૪) એ એક નથી પણ ભિન્ન છે. વારુ. મેં કહ્યું: ઉદાહરણા શું એક જ વખતે, અને એ જ વિભાગમાં એક જ વસ્તુ ગતિમાન કે સ્થિર હાઈ શકે ખરી? અશકય. મેં કહ્યું: રખેને ( દલીલમાં ) રસ્તે જતાં હવે પછી આપણે નાહક ઝઘડી પડીએ એ બીકે પદોની વધારે સ્પષ્ટ વ્યાખ્યા કરીશું. એક માણસ ઊભા છે અને એ વળી પેાતાના હાથ અને માથુ હલાવે છે એમ કલ્પેા, અને ધારે કે કાઈ માણસ એમ કહે છે કે એ તે એ માણસ, એક જ ક્ષણે સ્થિર અને ગતિમાન છે—ખેલવાની આવી પતિ સામે આપણે વાંધે ઉઠાવવા જોઈએ (૩) અને વધારામાં કહેવું જોઈએ કે એ માણસનાં અમુક અંગ ગતિમાન છે, જ્યારે બીજા સ્થિર છે. સાવ સાચું. અને ધારા કે પ્રતિપ્રક્ષી હજી પણ વધારે ઝીણવટ વાપરે છે, અને એવા તે ખારીક ભેદ પાડે છે કે ~~ જ્યારે ભમરા પેાતાની આર * Law of contrariety. પ્રમાણુશાસ્ત્ર અને તત્ત્વજ્ઞનના મુદ્દા પર અહી ચર્ચા કરવામાં આવી છે,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy