SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૧ અને અધર્મી વિશે શું—ર્મિષ્ઠ માણસ કરતાં વધારે મેળવવાના અને ધર્મનું ઉલ્લંધન કરવાના એ દાવા કરશે કે નહિ? તેણે કહ્યું: અલબત્ત, કારણ બધા કરતાં વધારે મેળવવાના એ હક્ક કરે છે. ૪૬ અને બધા કરતાં પેાતાને વધારે મળે એ માટે, (બીજા) અધર્મી કા અથવા અધી` માણસ કરતાં વધારે મેળવવા એ પ્રયત્ન કરશે અને ઝધડરો કે નહિ ? ખરું. મેં કહ્યુંઃ આપણે વસ્તુને આ રૂપમાં મૂકી શકીએ—ધર્મિષ્ઠ માણસ પેાતાના સમાન હોય તેના કરતાં નહિ, પણ પાતાથી જે અસમાન છે તેના કરતાં વધારેની ઇચ્છા કરશે, જ્યારે અધમી તા પેાતાના સમાન કે અસમાન બન્નેના કરતાં વધારે મેળવવાની ઇચ્છા કરશે. (૬) તેણે કહ્યું: આના કરતાં ખીજુ કાઈ વિધાન વધારે સરસ ન હોઈ શકે. અને અધર્મી સારા અને વિવેકી છે, અને ધર્મિષ્ઠ એમાંથી એકે નથી, ખરું ને? તેણે કહ્યુંઃ એ પણ ઠીક છે. અને અધર્માં સારા અને વિવેકીના સમાન, અને ધર્મિષ્ઠ (સારા અને વિવેકીના) અસમાન છે, ખરું ને? તેણે કહ્યું: અલબત્ત, જે અમુક સ્વભાવને હાય છે, એ પેાતે તે સ્વભાવના જે હોય છે તેના સમાન હોય છે. ( અને ) જે નથી હતા તે નથી.* મેં કહ્યું: એના સમાન સ્વભાવ જેવા હાય છે, તેવા જ તેમાંના દરેક હાય છે, ખરું? * એટલે કે કોઈના સ્વભાવ બીજા કોઈના જેવા હાય, તે તે ખીન્નતા જેવા સ્વભાવ હોય, તેવા જ પહેલાને પણ હાય,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy