________________
૩૪૯
અધર્મને નામે ચડાવા છે અને ગણા છે, કારણ તમે અધર્મને અચકાતા નથી.
૪૫.
અધમ તે બલવાન અને પ્રતિષ્ઠાવાન વિવેક અને સદ્ગુણના સ્થાને મૂકતાં
:
તેણે જવાબ આપ્યા તમારી અટકળ તદ્દન ખરી છે. ત્યારે તે ઐસિમેકસ; તમે તમારા ખરા અંતરની વાત કહા
છે એમ માનવાનું મને કારણ રહે, ત્યાં સુધી જરૂર આ દલીલ ઠેઠ સુધી લઈ જતાં મારે અચકાવું ન જોઈ એ; કારણુ અત્યારે તમે નિખાલસ છે, અને અમારા જોખમે વિનેાદ કરતા નથી, એમ હું ખાત્રીથી માનું છું.
હું નિખાલસ હોઉ કે ન હાઉં, તેનું તમારે શું!——તમારું કામ દલીલનું ખંડન કરવાનું છે.
(૬) મેં કહ્યું: તદ્દન સાચું; મારે ખંડન જ કરવાનું છે; પરંતુ ભલા થઈ એક ખીજા પ્રશ્નને જવાબ આપશે ? ધર્મિષ્ઠ માણુસ - ધર્મિષ્ઠ માણસ પાસેથી ( ખોટી રીતે) લાભ લેવાના પ્રયત્ન કરશે ખરા ?
તદ્દન જુદું; જો એ એમ કરે, તેા એ સરળ ચિંતનશીલ પ્રાણી જેવા છે, તેવા રહી જ શકે નહિ.
અને ધર્માં કાની (હદની) બહાર જવાના એ પ્રયત્ન કરે ખરા? ન કરે.
અને અધર્મી પાસેથી લાભ લેવાના પ્રયત્ન વિશે અને કુવા અભિપ્રાય હો; એને એ ધર્મિષ્ઠ કે અધર્મી કા ગણશે ? એને એ ધર્મકા' માનશે અને એવા લાભ કરે ખરા, પણ તે લઈ શકે નહિ.
લેવાને એ પ્રયત્ન
મેં કહ્યુંઃ એ લઈ શકે કે ન લઈ શકે એ અહીં મુદ્દાની (૪) વાત નથી. મારા પ્રશ્ન એટલે જ છે કે એક ધર્મિષ્ઠ માણસ ખીજા ધર્મિષ્ઠ માણુસ કરતાં વધારે લેવાની ના પાડે, તેની સાથે સાથે અધર્મી કરતાં વધારે મેળવવા એ હક્ક કરશે અને ઇચ્છશે કે કેમ ? હા, એમ કરશે,