SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૮ | ગુજરાતના ઇતિહાસ નામાં વાઘેલા વંશ બળવાન થયેા; એટલે સુધી કે અણ્ણરાજે ભીમદેવ ખીજાને ઘણી વખતે કીમતી મદદ આપી હતી; આથી ભીમદેવે અૉરાજના પુત્ર લવણુપ્રસાદને પાતાને વજીર બનાવ્યા; પરંતુ અંનેને જરાયે બન્યું નહિ અને કુસ ંપ થયા; આથી લવણપ્રસાદે ધેાળકા અને ધંધુકા વગેરે ઉપર કબજો કરી એક અલગ રાજ્ય સ્થાપ્યું અને તેનું મુખ્ય સ્થળ ધાળકા નક્કી કર્યું". લવણુપ્રસાદના અવસાન પછી તેને પુત્ર વીરધવળ બહુ બળવાન ન કળ્યા. તેણે ગાધરા અને ખંભાત પર ફતેહ કરી પેાતાના રાજ્યમાં જોડી દીધાં. ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૦)માં તે મરણ પામ્યા. તેના બે પુત્ર હતાઃ વીરમદેવ અને વીસલદેવ. વીરમદેવ બાપથી નારાજ થઇ ગયા તેથી તેણે વીરમગામમાં વસવાટ કર્યો અને એ ગામને પેાતાના પરથી નામ આપી તેને રેશનકદાર બનાવ્યું. (બહુધા એ ગામનુ અસલ નામ જુદું હશે). તેણે બાપના અવસાન પછી સલ્તનત હાસિલ કરવાની ખાહિશ કરી, પરંતુ વીરધવળના વજીર વસ્તુપાળે તેની કતલ કરાવી અને તખ્ત વીસલદેવને હવાલે કર્યું. વસ્તુપાળ અને તેજપાળ અતિ હૈાશિયાર વાણિયા વજીર હતા. તેએ લાકકલ્યાણનાં પુષ્કળ કામા કર્યાં. તે જૈન હતા, તેથી પુષ્કળ જૈન મંદિરશ અંધાવ્યાં. આબુ, ગિરનાર, અને શેત્રુ ંજા વગેરે પહાડા ઉપર સુંદર જૈન મંદિરા બનાવ્યાં. કેટલાંક સ્થળેાએ તળાવ, કૂવા, બનાવી લેાકાને રાહત આપી. તેમણે આવાં કામેામાં ખજાનામાંથી રૂપિયા છૂટે હાથે વાપર્યો. વાવ વીસલદેવ વાધેલાઃ—ઇ. સ. ૧૨૪૪–૧૨૬૪ (હિ. સ. ૬૪૨હિ. સ. ૬૬૩). વીસલદેવ બહુ હોશિયાર હતા. તેણે પ્રથમ એક ભયંકર દાસ્ત અર્થાત્ વસ્તુપાળ વજીરને બરતરફ કર્યો અને તેની જગ્યાએ વઝારતના હાદ્દા ઉપર એક બ્રાહ્મણને મૂકયેા જેનુ નામ નાગડ” હતું. વીસલદેવે પેાતાના તમામ દુશ્મનાને તાબે કરી હરાવ્યા. કર્ણાટકના રાજાએ પેાતાની પુત્રી માટે સ્વયંવર રા;
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy