________________
હિંદુઓના સમય
ભીમ ૧૯
ઈ. સ. ૧૦૨૨ (હિ. સ. ૪૧૩)
ખેમરાજક્ષેમરાજ
પુત્રી
દેવપ્રસાદ
ત્રિભુવનપાળ
ભીમદેવ બીજો
ઇ.સ. ૧૧૭૯ (હિ.સ. ૧૭૫)
ત્રિભુવનપાળ ઇ.સ.૧૨૪૨ (હિ.સ.૬૪૧)
[ ૧૭૭
ક
ઈ. સ. ૧૦૭ર (હિ. સ. ૪૬૫)
સિદ્ધરાજ
ઈ. સ. ૧૦૯૪ (હિ. સ. ૪૮૭)
કુમારપાળ
ઇ. સ. ૧૧૪૩ (હિ. સં. ૫૩૮)
અજયપાળ
ઇ. સ. ૧૧૭૪ (હિ. સ. ૫૦૦)
મૂળરાજ
ઈ. સ. ૧૧૭૭ (હિ. સ. ૧૭૩)
: ૬ :
વાધેલા વશ
ઈ. સ. ૧૨૪૨ થી ઇ. સ. ૧૩૦૪ (હિ. સ. ૬૪૦-હિ. સ. ૭૦૪)
આ ખાનદાન પણુ ગુજર સેલકીની જ એક શાખા છે. ખરી વાત એ છે કે કુમારપાળ સોલંકીએ પેાતાના પિતરાઇ ભાઇ અણીરાજને વાધેલ નામનું એક ગામ આપ્યું હતું; આ કારણથી જ તેનું ખાનદાન “વાધેલા” નામથી મશહૂર થયું. ભીમદેવના જમા
૧૨