SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૫) કહ્યું છે કે જ્જતની સેવા એ જ ઈશ્વરની સેવા છે. जगत ईशधीयुक्तसेवनम् अष्टमूर्तिभृद्देवपूजनम् ॥ ५ ॥ mત ઇશ્વર છે તેવી બુદ્ધિથી તેની સેવા તે જ આઠ મૂર્તિવાળા દેવનું પૂજન છે. જો બ્રહ્મ જ અસ્તિત્વમાં છે, તે સિવાય અન્ય છે જ નહીં, તો કઈ રીતે આપણે અનાત્માનો અનુભવ કરીએ છીએ? અને આત્માનો અનુભવ શા માટે નિરંતર થતો નથી? આવા સદેહના સમાધાનાર્થે આચાર્યશ્રી સ્પષ્ટતા કરે છે. આમ થવાનું કારણ વ્યક્તિગત ભિન્નતા છે. જ્ઞાનની કક્ષા ઉપર આ ભેટદર્શન આધારિત છે. દષ્ટિની પરિપક્વતા પર સૃષ્ટિની પરખનો આધાર છે. અને અભેદ દષ્ટિમાં તો પરિચય, પરિચિત અને પદાર્થો રહેતા જ નથી... અને નથી અપરિચિત કંઈ અદ્વૈત અને એકમાં, નથી આરોપ કે અધિષ્ઠાનની સાપેક્ષતા, નથી આધાર અને આધેયની ભ્રાંતિ. આમ છતાં એક જ વસ્તુ જેમ અનેક અંધજનને જુદી જુદી દેખાય છે તેવું જ કંઈ અહીં છે, તેની સ્પષ્ટતા થયેલી છે. सदैवात्मा विशुद्धोऽस्ति ह्यशुद्धो भाति वै सदा। यथैव द्विविधा रज्जुर् ज्ञानिनोऽज्ञानिनोऽनिशम्॥ ६८ ॥ યથા પર્વ = જે પ્રમાણે જ્ઞાનિક જ્ઞાનિનઃ gિ: નિરામુ દિવિધા મતિઃ તેની તે જ દોરી જ્ઞાનીને દોરા તરીક અને અજ્ઞાનીને બીજા પ્રકારે (સર્પરૂપે) દેખાય જ્ઞાનિનઃ માત્મા સલા પર્વ વિશુદ્ધ મસ્તિકતે જ પ્રમાણે જ્ઞાનીને આત્મા સદાય વિશુદ્ધ દેખાય છે. દિક અને માનિનઃ સા રે માત્મા અશુદ્ધ મતિ= અજ્ઞાનીને આત્મા સદા અશુદ્ધ દેખાય છે. ‘નિન: માનિનઃ નુ નિશ૬ વિધા મતિ એકની એક દોરી તે જેવી છે તેવી જ જ્ઞાનીને “દોરી જ દેખાય છે, જ્યારે અજ્ઞાનીને તે જ દોરી “દોરી' તરીકે તો નથી દેખાતી પણ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy