________________
કણકે, કેવલજ્ઞામકલ્યાણક અને નિર્વાણ કલ્યાણકની ભવ્ય ઉર્જવણુંઓ આકર્ષક દ્રથી થતી. બપોરના શ્રી શાંતિનાથ ભગવાનના મંડપમાં પૂજાએ ભણાવાતી. રાત્રિના ભાવનામાં સંગીતકાર મનુભાઈનું મંડળ રમઝટ જમાવતું.
પ્રાતઃકાલથી રાત્રિના બાર વાગ્યા સુધી ધાર્મિક ગ્રિામની ભરચકતા રહેતી એટલે અખિલ દિવસે ધાર્મિક અને સુપ્રશસ્ત પ્રવૃત્તિઓથી વ્યતીત થતા.
મહા વદ ૧૩ ના મંગલ દિવસે વિધાન-દક્ષ છાણવાળા શાહ મેહનલાલ મેંતીલાલના સુપુત્ર મનકકુમારને ઘણું જ ધામધૂમથી પ્રત્રજ્યા પ્રદાન આચાર્યદેવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેનું નામ મહાસેનવિજય રાખી સંસારપક્ષના તેઓના બંધુ વીરસેનવિજયના શિષ્ય તરીકે જાહેર કર્યા. દીક્ષિત ભાઈને આગલે દિવસે અનેક ગામના સંઘ તરફથી અભિનંદન પત્ર અપાયાં હતાં. સેંકડે રૂપૈયાના ચાંલ્લા થયા હતા. અને આ દીક્ષાનું ભૂરિ ભૂરિ અનમેદન થયું હતું. આ મહત્સવમાં દીક્ષા પ્રદાન સોનામાં સુગંધી જેવું અદભૂત દ્રશ્ય બન્યું. યુવાનીના ઉંમરે આવતાં જ અસાર સંસારને ત્યાગ કરનાર આ પુણ્યનિધાન કિશરની સૌ કઈ ભૂરિ ભૂરિ અનુમેદના કરતા હતા.
આ તીર્થધામના અપૂર્વ અને અલૌકિક મહત્સવમાં લાભ લેવા દશેક હજાર માનને મહેરામણ ઉમટ્યો હતે. વ્યાખ્યામાં પ્રભુના અંજનશલાકાના વિધાનમાં, પૂજાઓમાં, ભાવનાઓમાં પ્રતિદિન ચઢતા વધેડાઓમાં હજારે માનની