________________
૪૧
આ મહાત્સવના મંગલારંભ મહા વદ ૧૦ ના કરવામાં આવ્યા હતા. શ્રીપાશ્વ લબ્ધિમ ડપમાં ખાસ શેાનિક વેદિકા પર ભાવાત્પાદક અને અલૌકિક નવીન વિધિ પુરસર કડારાયેલી પ્રતિમાએ પધરાવવામાં આવી, જે જોતાં પ્રેક્ષકા ડાલી ઉઠતા. મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તે એવી ભવ્ય અને દિવ્ય શિલ્પાકિત બનેલી કે, દશકાને પ્રાચીન તીથની પ્રતિમાનું સ્મરણ કરાવતી હતી. શ્રી યક્ષ-યક્ષિણીએ, શ્રી ગૌતમસ્વામી ભગવત, શ્રી સુધર્માસ્વામી આદિની મૂર્તિએ પશુ પધરાવાઇ. શ્રી અંજનશલાકા માટે મહારથી પણ આવેલી અનેકધા મૂર્તિએ વેદિકા પર પધરાવાયેલી એક તીર્થંકરોની પરિષદ જેવી ભવ્ય શૈાભતી હતી.
આ તીર્થધામમાં આ પ્રારભાયેલા મહાત્સવમાં હુજારા માનવા એકત્રિત થયા અને ધર્મ-મર્હુાત્સવની રંગત અજબ જામી. વિશિષ્ટતા એ હતી કે પ્રત્યેક યાત્રાળુઓને હરેક જાતની સુવિધાઓ એવી સચવાતી કે સવ* પુણ્યવતા ઉદારતાથી પ્રત્યેક પેાત્રામામાં ભાગ લેતા.
સવારના આઠ વાગ્યાથી સૌથી પહેલાં આચાય ભગવંતનું પ્રવચન શરૂ થતું. જેમાં ધર્મ-મહાત્સવ શું છે ? જિનમૂર્તિએની ભક્તિથી શું લાભ થાય છે? નૂતન જિનાલયના પુણ્યમધ, સ`સારની, લક્ષ્મીની અસારતા આદિ વિષયેા ઘણા સ્પષ્ટ અને સચાટ ચર્ચાતા. જેની અસરથી પુણ્યશાળીએ લક્ષ્મીના વ્યય કરવામાં ઉદારતા-મૂર્તિઓ બની જતી હતી.
વ્યાખ્યાન પછી ચ્યવનકલ્યાણુક, જન્મકલ્યાણક, દીક્ષા