________________
મહેનતુ હતા. કસરત કરવી, શરીરબલ કમાવવા માટે મૈદાની રમત રમવી, ઘે ડ કરવી એ એમને બહુ જ ગમતું તેથી જે તંદુરસ્તી મેળવી છે તે આજે તેમની ઉમરના ૬૪ મે વર્ષે પણ તેમને કામ આવે છે. આજે પણ તેઓ રેજ ૩-૪ માઈ લની પગપાળી રપેટ કરી શકે છે અને જવાન ઉંમરના છોકરાએને લજવાવે એ શારીરિક પરિશ્રમ તેઓ કરી શકે છે. તેઓ કદી જ થાકેલા કે મલુલ દેખાતા નથી, માંદા પડતા નથી. સાદે પણ અલ્પ આહાર તેઓ નિયમિત રીતે લે છે. અને એકદમ સાદગીવાળું સંતેષી જીવન તેઓ જીવે છે તેથી શારીરિક અને માનસિક તંદુરસ્તિ તેઓ ભોગવી રહ્યા છે. સંગીત અને હારમોનિયમને તેમને શેખ છે, તેમજ ખેતીવાડી ઉદ્યોગમાં તેમને ખૂબ રસ હઈ તેમાં ફુલ ઝાડ વાવી સુંદર પુખે કુલાવવા એ એમને મનગમતે છંદ છે. ભણતર થયા પછી હરખચંદભાઈ ઉપર સાંસારિક જવાબદારી આવી પડી. કુટુંબમાં તેઓ ત્રણ ભાઈ. સહુથી મેટા શ્રીમાન સુખલાલ શેઠ, વચલા હરખચંદભાઈ અને નાના શ્રીમાન્ જયચંદભાઈ. ત્રણે વચ્ચે ગાઢપ્રેમ અને દરેકમાં ખુબ જ કુશલતા! તેમના કુટુંબની બાલાપુરમાં અને ખામગામમાં શરાફી તથા શાહુકારી પેઢીઓ છે. ચોખા અને સાચાઈના વેપારમાં તેઓ માનતા હોવાથી ઘરાકે તેમના પ્રત્યે ઘણું જ ખુશ રહે છે અને ભારે પણ ખુબ રાખે છે.
શ્રીમાન સુખલાલ શેઠ મેટા હતા, ગામમાં અને આખા વરાડ પ્રાંતમાં તેમનું ખુબ ઉંચુ માન હતું. તેમની ઉદારતા અને દીર્ધદષ્ટિ ઘણી જ વખણાતી હતી, તેઓ ઓનરરી મેજી