________________
શ્રીમાન શેઠશ્રી હરખચંદ હોંશીલાલ શાહને
જ જીવન પરિચય : પરિચયકર્તા : કાન્તિલાલ વી. શાહ LL. B. : માલેગામ જીવન જીવવાની કળા :
ઘણા માણસે જીવન જીવે છે પણ જીવન જીવવાની કળા જેને અવગત છે એવા પુરૂષ ઘણા જ ઓછા નજરે પડે છે. તેમાંના પણ ઘણું થડા પ્રસિદ્ધિને પામેલા હોય છે અને ઘણાકને તે આપણે જાણતા પણ નથી પ્રસંગવશાત્ આપણને જ્યારે આવા પુરૂષોનો પરિચય થાય ત્યારે ખબર પડે છે કે આ ધરતીના છુપા રને છે અને આવા માણસેનું જીવન સામાન્ય કેટીનું નહી પણ અસામાન્ય કેટીનું જ છે. તેઓનું જીવન પિતાને માટેનું જ નહી પણ પર માટેનું હોય છે. આવા જીવનને લાભ સર્વને મળે છે. જેમ ચંદનની સુવાસ ! અગરબત્તી જેમ પિતે બળીને બીજાને સુગંધ આપે છે તેવું જ જાણેને! શ્રીમાન્ હરખચંદભાઈના જીવનમાંથી આપણને પણ તેવી જ સુગંધ મળી આવે છે. જીવનની શરૂઆત :
સંવત ૧૬૬ ના ભાદરવા સુદી ૧૨ તા. ૬-૯-૧૯૦૦ ના શુભ દિવસે તેઓને જન્મ બાલાપુરમાં થયો. બાલાપુર આકેલા જીલ્લામાં એક નાનું ગામડું ગામ છે. જ્યાં જૈનોની ખુબ સારી વસ્તી છે. દરેક બાળક જેમ ઉછરે છે તેમ તેઓ ઉછરતા હતા. આ ગામમાં રહી મેટ્રીક સુધીને તેઓએ અભ્યાસ કર્યો. બાળવયમાં અને કિશોર અવસ્થામાં પણ તેઓ ખુબ