________________
બરાબર હતી જ પણ દેવઆમન્યા તૂટતાં મૂર્તિ આકાશમાં અદ્ધર રહી ગઈ અને ગાડું આગળ ચાલ્યું. આ દ્રશ્ય જોઈને શ્રીપાલ રાજા ચકિત થયો અને નીચે ઉતરીને પ્રભુની પ્રતિમા પાસે અતીવ નમ્રતાથી નત મસ્તકે આંસુભર્યા નયનેથી ગદગદ કંઠથી બે કે હે નાથ ! તમે તે ઉપકારી છે, અપરાધીને ક્ષમાપણ કરવાની આપ સાહેબની પ્રશંસનીય વૃત્તિ છે. તે આ પશ્ચાત્ અવલેકનને અપરાધ ક્ષમા કરે, નીચે પધારે, પણ ભવિતવ્યતા હોય ત્યાં શું થાય? અધિષ્ઠાયકદેવે કહ્યું કે, રાજન ! હવે ભૂલ થયા પછી પશ્ચાત્તાપ ન કરે. દેવવાણું મેઘ જતી નથી. તે અહીં જ જિનાલય બનાવે, દેવાદેશથી રાજા શાંત થયે-મનને મનાવ્યું. જ્યાં મૂર્તિ આકાશમાં અદ્ધર થઈ ત્યાં ઉપર વડનું ઘેઘુર શીતલ-છાયાવાળું વિશાલકાય વૃક્ષ હતું. કિંવદતિ છે કે મૂર્તિ નીચેથી એક જોડેસ્વાર સુખથી નીકળી જાય અથવા પાણું ભરેલા બેડાવાળી વનિતા મૂર્તિ નીચેથી ચાલી જાય એટલી અદ્ધર મૂર્તિ આકાશમાં અનાધાર રહેલી હતી. આ વાત દિશા-વિદિશામાં પ્રસરતાં હજારો માન આ ચમત્કાર જેવા ઉમટી આવ્યા હતા. અને કલિયુગમાંય જૈનધર્મને પ્રભાવ અસામાન્ય છે એમ બેલતા ધર્માનમેદન કરવામાં મશગુલ બન્યા.
શ્રીપાલ રાજાના મંત્રીઓ તેમજ અન્ય કર્મચારીવર્ગ આ અણુધાર્યા બનાવથી ચકિત બન્યા, ચિંતાતુર બન્યા અને સવેએ વિચારણા કરી કે “સેનાનાજ્ઞા gવ ધર્મ ” એ જ પ્રમાણે અહીં જ વિશાલકાય ભવ્ય જિનાલય નિર્માણ કરવાને મંગલ નિર્ધાર થયા, અને શિલ્પ-નિપુણે આમંચ્યા. શાસ્ત્ર પ્રમાણે પ્રમાણે પેત જિના