________________
ધરણેન્દ્રદેવે ચમત્કારી અને મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ શ્રીપાલ મહારાજાને અર્પણુ કરી અને શ્રીપાલે પણ તે પ્રતિમાના દર્શન કરીને કૃત-નૃત્યતા અનુભવી.
શ્રીપાલ રાજાના રોગ નાબૂદ થવાથી શ્રી એલચપુર નગ૨માં જનતાએ પણ જિનમદિરામાં અષ્ટાદ્દિકા મહાત્સવ ઘણા જ ઠાઠથી ઉજજ્યેા. ગરીબેને ભારે રકમાનું દાન-પ્રદાન કરાયું. અખિલ નગરમાં સર્વ જનતાએ હર્ષાવેશથી પુત્રજન્મ જેવા અદ્ભુત મહેાત્સવ ઉજવ્યેા હતા.
હવે શ્રીપાલ મહારાજા પ્રતિમાને સાથમાં લઈને નગર તરફ આવવાના છે, આ સુખદ સમાચારે સ ને નાચતા-ગાતા કરી દીધા.
શ્રીપાલ રાજાએ ધ્રુવની શરત મુજબ મલુખાનું ગાડું અનાવ્યું. સાત દિવસના જન્મેલા વાછરડા જોતર્યાં અને કાચા સુતરના દ્વારાથી તેની લગામ બનાવી અને દેવપ્રભાવથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને ગાડામાં પધરાવી અને શ્રીપાલ મહારાજા તેને વહન કરતા આગલા ભાગ પર બેઠા. શ્રીપાલ રાજા ગાડું' હંકારવા લાગ્યા. મા શીઘ્રાતિશીઘ્ર કપાતા જતા હતા પણ ભવિતવ્યતા હાય તેને કાણુ રાકી શકે છે? “ અવશ્ય भाविनां भावः, मिथ्या स्यात् कदाचन એ ઉક્તિ પ્રમાણે શ્રીપાલ રાજાને એક શંકા જન્મી કે ગાડું ચાલે છે. સાત દિવસના વાછરડા મૂર્તિનું વહન કરે છે. જરાય સ્ખલના થતી નથી. તા ગાડામાં મૂર્તિ છે કે નહિ ? આશકા થતાંવેંત જ શ્રીપાલ રાજાએ પાછું વાળીને જરા અવલેાકન કર્યુ. તે મૂર્તિ
,,