________________
જ પુરો વ ચ ન જ
ઐતિહાસિક સંશોધન દષ્ટિથી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ પ્રાચીન અને માહિતીથી ભરપુર છે.
આ પુસ્તકમાં શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનને ચમત્કાર પૂણેઅતિશયથી ભરપુર સળંગ ઈતિહાસ આલેખવામાં આવ્યું છે.
વિબુધવરેણ્ય, તત્વાર્થચિંતક સાહિત્યરત્ન મુનિ શ્રી જંબુવિજયજીએ શ્રમ લઈને અનેક પ્રમાણેથી ભરચક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને ઈતિહાસ બહાર પાડેલ છે, જેમાં વયેવૃદ્ધ શ્રી બાલચંદ્ર માલેગામવાળાએ (સાહિત્યચંદ્ર) પણ અનેક ગ્રંથના પ્રમાણે મેળવી આપવા સ્તુત્ય પ્રયાસ કર્યો છે એને ઉપકાર સમાજ કદી ય નહીં ભૂલે. એ પુસ્તક જનાદરણીય અને અતીવેપગી થઈ ચૂકેલું છે.
મને એ પ્રકાશિત ઈતિહાસે જ આ સંસ્કૃત-કૃતિ ગુંથવામાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે. વાંચકે ને સહેલાઈથી આ તીર્થ–મહિમા ખ્યાલમાં આવે એ ઉદેશથી આ પ્રયાસ થયે છે. બે વર્ષના ગાળામાં તીર્થદર્શનને પાંચ-સાત વાર સહજ લાભ મ. જેથી સ્વાનુભૂત અનેક ચમત્કારથી પ્રેરાઈ અનેકેના ઉપકારાર્થ આ પુસ્તક લખવાની કામના જાગી.